પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
ચંદ્રહાસ આખ્યાન..

મા ચંદ્રહાસ આખ્યાન. શ્રીકૃષ્ણે ચરણુ જ માંગતા, હરિયે ગ્રહિ બેટા કીધા, ભક્તવત્સલ શ્રીકૃષ્ણુજીએ, હૃધ્યા સાથે લીધા. ખભે હાથ મૂકી હિર કહે છે, સાંભળ રાય મૂજ વચન; હુ સવ્યસાચી સાથે આવ્યે, કરવા તારું દર્શન. સુણી વાક્ય ભગવાનજીનું, ભક્ત વળતા રાય; આંખનાં સુ અવિનાશી, પટકુળ પાતાથી લાય. અર્જુન સાથે સેન સહુએ, તેજી સાથ ચંદ્રહાસ, પ્રાહુણા કયા પુર વિષે, કૃપા કીધી અવિનાશ. ત્રણ દિવસ માહુા રહ્યા, હરિ તે અર્જુન; બીજાં વસ્ત્ર અને આપ્યા, આપ્યા અશ્વમેધ વાજીન. ચંદ્રહાસ રાજા સાથે તેડ્યો, ત્યાથી સચોં પાથ, કુલદકુવર તે કિરીટી મેઠા, કૃષ્ણે હાંક્યા રથ. હવે જૈમિનિ એમ ઉચ્ચરે, સુણુ અતલિબલ પરીક્ષત તન; અહી થકી પૂર્ણ થયું, ચદ્રહાસનું આખ્યાન. સત્તાવિશ કડવાં એહનાં, પદ સૈંને પાંત્રીશ; રાગ આઠ એના બુજવા, કૃપા કીધી શ્રી જીગદીશ. સંવત સત્તર સતાવિશ વર્ષ, સિંહસ્થ વર્ષની સંધ; જ્યેષ્ઠ શુદી સાતમ સમવારે, પૂર્ણ પાવન કથા પધ. વટપત્ર વાસી ચાતુર્વેદી, ભઢ પ્રેમાનદ નામ; કથા કહી ચદ્રહાસની, કૃપા કીધી શાલિગ્રામ. કળયુ. કીધી કૃપા શાલિગ્રામે, ડી પેરે રક્ષા કરી રે; એમાં કાંઈ સંદેહ નહીં, શ્રોતા ખેલા શ્રીહરી રે. ચંદ્રહાસ આખ્યાન સંપૂર્ણ. . · ચતુર્વિશી.” ૨૧ રર ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩. ૩૧ ૧૯