પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. કડવું ૧ લું-રાગ કેદારો. પ્રથમ લંબેદર ગુણુ સ્તવું, એહુ કરાડીને વનવું; અનુભવું આખ્યાન અભિમન્યુતણુ રૈ. એક દંત દુંદાળા દેવ, સુરી નર કરતા તમારી સેવ; વાધેશ્વરી વિદ્યા તુજવડે જડે રે. ઢાળ. જડે વિદ્યા મુખ નિર્મળ વાણી, પદબંધ કરવા ઇચ્છું છુ, વૈશપાયન વાણી વદે, જો સરસ્વતિ હેાય તુજમાન; અભિમન્યુનુ આખ્યાન. સુણુ જનમેજય દ્રોપર્વની નિર્મળ ક્યા છે, તેના કહુ મહિમાય, કુરુક્ષેત્રમાં રાજને અર્થે, કૌરવ પાંડવ વળ્યા, શય;

  • પા૦ સુણતાં પતિત પાવન હોય.” + પા શકુની,’

' દસમે દિવસે બાણુ શય્યાએ, ભીષ્મ પિતામહ પડ્યા પાંડવનાં પ્રાક્રમ દેખીને, કૌરવ માત્ર મન બધા, પછે દુર્યોધનને† સર્વ જેદ્દા મળીને, દ્રોણુ સેનાપતિ કીધા, મહા અતૂળ ત્યાં શુદ્ધ હવું, ને વહી ગયા છે દશ; અભિમન્યુના મારથી, હા દ્રોણાચાર્ય મુ. સુભટ સર્વે મળી સાંજે, દુÑધનને કારે; ક્રાને મેલવા શક્તિ નહિ રે,ક્ષાભ પામ્યા અભિમન્યુને મારે. (પછે) કૌરવતિએ એકરત્નેડીને, વિનવ્યા ઋષિદ્રોણુ; સ્વામિ અભિમન્યુરુપિઆ સાગરમાંથી, તમવિન તારે કાણુ. અર્જુને એ હાથી સાથે, સોહેલાંએ ભગદત્ત, મુનિ તમે। સૂચ્છાઁ પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત. એવું કહેતાં મસ્તયે ઉતારી, ઋષિચરણે મુગટ ધર્યો, ગુરુ બંધાવા તા બધુ શિરપર, એમ વાણિ એચયો. ત્યારે ઋષિ રીસ કરી મેલ્યા, ઉદક અંજલી લીધી; અભિમન્યુને મારવાની, પ્રતિજ્ઞા ત્યા કીધી. ૩ X ' ૧૦ ૧૨