પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
અભિમન્યુ આખ્યાન.

ન્યા અભિમન્યુ આખ્યાન. માંહે; કીરીટી કુંવરને કાલે મારવા, ગુરુનાં વચન શ્રવણે ધરચાં; હરખ્યા હસ્તિનાપુરને રાજા, દુંદુભિ સર્વ ગડગડ્યાં. કૃષ્ણે ગયા અર્જુનને તેડી, સંસપ્તકની ભગવતને ભાણેજ પાતાના, નાશ કરાવવા છે તાંહે. વૈશંપાયનનાં વચન સુણીને, રાયે જનમેજય પૂછે; અભિમન્યુ મરાવ્યા મામે, તે કહેાની કારણ શું છે. વળ શું છે કારણુ શ્રીકૃષ્ણુનુ, જે કીધા માટે કર રે; ધૃતરાષ્ટ્ર પુછે સજ્યને, કહેા મામા ભાણેજનું વેર રે. કડવું ૨ –રાગ કેદારો સયનાં વાયક સુણી, ખેાલ્યા હસ્તિનાપુરના ધણી; અતિ ણી સંદેહની વાર્તા રે. હરનું હેત હતુ અતિ ધણુ, શુભ ઇચ્છે જે પાંડવતણું, નવ ગણ્યા ભાણેજ પ્રભુએ મરાવતાં રે. ઢાળ મરાવવા અભિમન્યુ ક્રમ ગમ્યુ, ગેવિને શુ વેર; પ્રથ્રુસ્રની સાથે ઉચ્છેયાં, રાખી પાતાને ઘેર. પ્રશ્ન સુણી વરભાવ પ્રજાપતિતણું, સંજય કહે કથાય; ધૃતરાષ્ટ્ર જે, પૂર્વતણુ સાંભળ રાય. એક અયદાનવ દૈત્યના રાજા, તેણે મહા તપ કીધુ, થાડે હાડે મહાદેવે, દીધું. આવીને દર્શન આદર કરી શંભુજી ખેાલ્યા, માગ દાનવ વરદાન; તારું તપ અતિ નિર્મળ દેખી, હું હવેા તુમાન. અયદાનવ બન્ને કરોડી, લાગ્યા શિવને ચણું; સ્વામિ હું માગું છું જે, કા કાળે ન પામુ મળ્યું. અષ્ટાત્તર સત વ્યાધિ ન વ્યાપે, શરીરે પંચ વદન; ચૌદલાકમાં ગત ગયાની, હું જાઉં બ્રહ્મ સદૈન. દૈવ દાનવ જક્ષ વિદ્યાધર, તે હુથી જુદ્દે હારે; બ્રહ્મ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર સ્વામિ, મુને ! નવ મારે. મયદાનવ અસુરના રાજી.” ૧૩ ૧૪ ૧૫ ૩ મ G ( ‘ ૧૩૧