પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
પ્રેમાનંદ.

૧૩૨ પ્રેમાનંદ. સર્પડસે તે વીષ ચઢે નહી, પશુ પખી મારા આહાર; માઠુ કાષ્ટ મારા અંગ અડે નહિ, વશ વરતે સસાર. મહાદેવ કહે તું સર્વને જીતીશ, ચૌદ લાકની માંય; વૈકુઠવાસી આદ્ય અવિનાશી, તેને તે નવ ઝીતાય. અંતર ધ્યાન ઈશ્વર હવા, એવુ કહીને વચન; અયદાનવ આન્યા નિજ ગ્રામે, માંડ્યું રાજ આસન. સા દિશા ઝીતી વશ કીધી, વધાર્યો અધર્મ, મુનિ માત્ર મારીને મૂઢાવ્યાં ખટ કર્યું. ગુરુ શુક્રાચાર્યને આપી, રાજ્યના ત્યાં ભાર; અમરાપુરી મૂકાવી ઇંદ્રને, લીધેા પાતે અધિકાર. પછે દેવ માત્ર ટાળે મળ્યા, આત્મા દ્વારિકા ગામ; અંતરિક્ષમાં રહીને સ્તુતિ કીધી, વિનવ્યા કેશવ રામ. વળ. વિનવ્યા કેશવ રામ રે, સજય વાણી આચરે; દેવના પ્રેર્યાં દીનાનાથ તે, વેરીના વધ કેઇ પેરે કરે. કડવું ૩ જીરાગ આશાવરી, સજય વાણી આચરે, ધૃતરાષ્ટ્ર તે શ્રવણે રે; શુ કરે ર તે કહે રે. ઢાળ. તે તે સાંભળ રાજા, દેવ મળ્યા તેત્રીશ ક્રૉડ; દ્વારામતિમાં કૃષ્ણને, વીનવ્યા કરોડ દેવકીનંદન વિશ્વવંદન, અધનિકંદન રામ; દુઃખ ટાળા દેવતાનું, દૈત્યના ફંડા ઠામ. અયદાનવે અવની વિષે, વધાર્યો અધર્મ; તે તમારે હાથે મરે, મહાદેવે ઘો મ. તમા અસુરને સહારવાને, લીધા છે અવતાર; અયદાનવને સંહારીને, તારા ભૂના ભાર. ઉષાહરછ શખ લીધા, જીબ્દ કીધા પ્રૌઢ; ગદા સારંગપાળુ લીધી, પલાણ્યા ગુડ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૩ ૪ પ ૐ