પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
અભિમન્યુ આખ્યાન.

સા .. અભિમન્યુ આખ્યાન. શંકર્ષણુ સાથે થયા તે, જાદવ કાઢી છપ્પન; શ્રોણીતપુર ભણી સર્વે ચાલ્યા, દેવનાંહરખ્યાં મંન. અયદાનવ આવ્યે ત્યાં સામા, ને રાપી રહ્યુસ્થંભ; રથિએ રથિ આવીને આક્ળ્યા, પ્રથમે દીવસે આરંભ. ખડ્ગ ખેડાં ને વળી કશી, ઝળકતી તરવાર; જીગદીશના પ્રેર્યા જાદવા, સર્વે કરે મારેામાર. અયદાનવ ને અવિનાશી, સામા આવી મળિયા; કાઇ કાથી હુંડે નહી, મેહુ સમાન શાભે બળિયા. દાનવે દીનાનાથને, ઢાંકયા જાળ; ગરુડ ઉપરથકી બાણુ પ્રહારે, પાડીઆ ગેાપાળ, જીવરખી ને ટાપ કવચ, શ્રીકૃષ્ણના નાખ્યાં કાપી; અલિભદ્ર નાઠા રણ વિધેથી, પછે ગડગડ્યો પાપી. સેન્યા તીખી નહાસતી, ને જાગ્યા તે જદુનાથ. કાપ કરીને શ્રીકૃષ્ણુજીએ, ચક્ર લીધું હાથ. સુદર્શનને દેખી સામુ, અદશ્ય હવા અજાણુ, માયા કીધી અતરિક્ષ માર્ગે, ને વરસાવતા પાષાણુ. કરે કારણુ કાટક, ને અત્રિક્ષ અંધારું ઘેર, ન જાય જાદવ જીવતા, કહે મારા માંખળુ ચાર. કર્દમ કાંટા ને કાષ્ટ સૂકાં, અંતરિક્ષ લેાહીના વરસાદ; બ્રહ્માંડ લાગ્યુ ડેલવા, ને ઉપન્યા ઉત્પાત. સારંગ લીધુ હાથમાં, ને શર્ ચઢાવ્યું ગેાપાળ; વિદ્યુશસ્ત્ર બાણે હણી માયા કીધુ અતિ અજવાલ. નિરાળા કીધા દાનવ હરિઍ, મૂકયું સુદર્શન; ચતુર્ભુજનું ચક્ર વાગ્યુ, થયું મસ્તક છેદન. દેવતાનુ દુઃખ ભાંગ્યુ, પછે પુછ્યા પૂરમાં ફૂટી, શ્રોણિતાક્ષ નગર જે દૈત્યનું, તે લીધુ દૈવે ટી. વળણ. લુંટ્યુ નગર ને નાઠું સર્વા, એક અયદાનવની નાર રે; તેના ઉદરમાં ગર્ભ હતા તે, નાડી પીયર મેાજાર રે. મુખે આવી” 19 . ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૩૩ ૧૭ ૧૮ ૧૯ ૨૦