પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
અભિમન્યુ આખ્યાન.

પા અભિમન્યુ આખ્યાન, ઢાળ. કાળા કહેતી ક્રુષ્ટ મુજને, કાણે પીડ્યા તુય, આંખડિ ભરે આંસુ ખરે છે, અનમના છે ય? પુત્ર વળતુ ખાલિયા, તમેા માતાજી વિધારા; સર્પ સર્વે મેહેણુદીધુ, મને કહ્યૉ નારે. કાણુ સ્થાન આપણુ, ને કાણુ મારે। આપ; ઉદર ભરવા ત્યાં રહ્યાં કાં, જે મેહેણુ દે છે સાપ. વચન સાંભળી કુવર કેરાં, ગળગળી થઈ નાર; સુખ સાંભર્યું સ્વામિતણું પછે, તેણે ભરતી વાર. પુત્ર મુજને શુ પૂછ્યુ એ, કહ્યું કંઇ પેરે જાય; પેટ ભરે। પરવશ થકી જે, લખ્યું છેદન ન થાય. બાપ તારા મહા ળિયા, અયદાનવ એનું નામ; તેણે ચૌદ લેાક છત વશ કર્યો, પણ કૃષ્ણે ફેક્યો ઠામ. એવું સાભળીને સુત ખેાથૅા, મેં આજ જાણી પેર; શ્રીકૃષ્ણના કટકા કરું, પછે વસુ બાપને ઘેર. જનની કહે જુગદીશ મેટા, તુ ન હૅાય તેઢુની જોડ; જાતે એકલા, હરીને જાદવ છપ્પન ક્રૉડ. તાત તાહરા છતતે, તે મહાદેવનું વરદાન; તુંને ! ઓળખૈની, બેસી રહે સ્વસ્થાન. વળતુ અહિલાયન આચરે, જઈ ઈશ્વરને આરા; અમર થઈને સંધારુ હૈ, જાદવનુ ફળ ખાધુ. એવું કહીને ઉતપત્થા, માતા મૂકી મામા પાસ; વાર્યું કાઇનું કીધુ નહી, તે પરવર્યો કૈલાસ. નવે દ્વાર ધન કીધા, બાંધ્યેા શ્વાસેાચ્છ્વાસ, જમણે પગને અંગુઠે, ઉભા રહ્યો ખટ માસ. પછે પંચવદન પધાર્યા, હવા અતિ તુષ્ટમાન; માગ માગ રે ખાળક, આજ ઇચ્છિત માગ વરદાન.* અહિલેાચન આવી નમ્યા, સદાશિવને ચહ્યું; વરદાન આપે। એટલું, હુથી કૃષ્ણ પામે મણું, ૦,મહાદેવ કહે માગ વરદાન. 66 ૪ t ૧૩૫ છ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫