પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. વચન સુણી માતા આચરી, વિરા વહાલા રે; તમા આલા વિચારી મેાલ, કુંવરજી કાલા રે. ખન્નોત ખીજ્યા શું કરે, હા વહાલા રે; ન હાય સૂર્ય સમ તેલ, કુવરજી કાલા રે. બળિયા શું ખકીએ નહી, વીરા વહાલ રે; પર્વતસુ ભીડે ખાથ, કુવરજી કાલા રે. તે તને ન મૂકે જીવતા, હા વહાલા રે; કૃષ્ણ ચૌદભુવનને નાથ, કુંવરજી કાલા રે. કાળીનાગ નાથી કરમાં ગ્રો, વીરા વહાલા રે; તેને તું કેમ જીતીશ તન, કુંવરજી કાલા રે. તેણે કેશી કંસ પાડ્યા, હૈ। વહાલા ૐ; તેણે ઉચળ્યેાગેાવર્ધન, કુંવરજી કાલા રે. તે રૂપ ધરે નાના વિધનાં, વીરા વહાલા રે; તજી ભેખન ઘરડા થાય, કુંવરજી કાલા રે. એની માયામાં ભમ્યા પહ્મા, હા વહાલા રે; એ નિગમ નૈતિ ગવાય, કુંવરજી કાલા ૨ તારા તાત તેણે મારિયા, હા વહાલા રે; વળી વિદાર્થોં જરાસંધ, કુંવરજી કાલા રે. તે પેટીમાં પેસે નહી, વીરા વહાલા રે. તુ પ્રેમ કરીશ તેને બંધ, કુવરજી કાલા રે. ભૈ તુ હુઇમાં રહેની જીવતા, હા વહાલા હૈ, આ છે માતામહનુ ધર, કુવરજી કાલા રે. તા રાજ પાસુ ત્રિલેાકનું, વીરા વહાલા રે; મુવા કૃષ્ણને વન્યુ વેર, કુવરજી કાલા રે. વળણુ. ૧૧ ૧૨ ૧૩ ૧૩૭ ૧૪ ૧૫ ૧૦ ૧૨ ૧૯ ૨૦ વેર આપણું કેમ વળે, જો દુબળાં દેવે કર્યો; તેવા ઉડી ચાલ્યા અહિલાચન, માતાનાં વચન શ્રવણે નવ ધર્યાં. ૨૧ કડવું ૭ મું-શગ ગાડીની ચાલ-લેહેણી, અહિલાયન ઠીને ચાલ્યા, ન રહ્યો ઝાલ્યેા હાથે; સન્યા ટોપ ચ ને અખ્તર, શંકર પેટી લીધી માથે.