પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
પ્રેમાનંદ.

૧૩૮ પ્રેમાનંદ. સર્પ સાથ વારીને રાખે, વધુ ખુટે મરે છે શાને; આવ્યા કાળ બાળકને લેવા, કાનું કહ્યું નવ માને. આંસુ ભરતી આંખડી રાતી, માતા આગળ પડતી; ઉન્મત્ત અહિલેાચન ચાલ્યા, મૂકી જનુનીને રડતી. ભેદી ભેામ ને બહાર નિસરિયા, ચાલ્યા પશ્ચિમ દીશ; રિકાની વાટ પૂછતે, હુણુવાને નુગદીશ. ઉજમ હિત ધાયા અહંકારી, ગ્રહેવાને ગેાષાળ; કુવરે કેશવને નવ જાણ્યા, જે કાળ તણા છે કાળ. હિડતા પગને મારે કરીને, ધરા ધમધમ થાયે; ટિમ્બા ટેકરા ગીરી તરુવર તે, ઠંસે ઉડાડી જાયે. કુમાર્ગ તે સુમાર્ગજ કીધા, વાધે મૂક્યાં વન; જાણે પૂર્વ દીશાથી પશ્ચિમ પાસે, ગાજીને ચાલ્યા બંન. રાતા ડેાળા અગ્નિના ગાળા, ભ્રુગુટી તાણી કાદડ; તાડ પ્રમાણે ફાયા જેની, દેખાતા પ્રયડ. શકે પ્રોંઢ પારધી પંજર લખંને, ગ્રેહેવા ચાલ્યા કર, તે અંતરમાંહે દ્વારામતિમાં, જાણ્યુ શ્રીજદુવીર. જે મહિલેાચન આવે છે ળિયા, તે તેા જુદું નહી છતાય; પેટીમાં પેસ એ પાપી, એવા કરું ઉપાય. જુગતે મારું પ્રપચ કરીને, એ ખીજવ્યેા નવ મરશે; એ કાપ્યા થકા રે બ્યામ વસુધા, બને એકઠાં કરશે. વળ કરે એકઠાં બ્યામ વસુધા, ઉજાડે ચૌદ લેાક રે; કહે કૃષ્ણે કપટ વિના એને, જીત્યાની આશા ફા રે. કડવું ૮ મું રાગ ગાડી. સભ્ય કહે સાંભળની રાય, દેવકી નંદનના મહિમાય; મારવા દાનવ કેરી ભૂપ, ભગવાને ધર્યું બ્રાહ્મણુ પ. રીત્રુ હલુવા સારા કાર્ય, શ્રીકૃષ્ણ થયા શુક્રાચાર્ય; વૃદ્ધ વેશ કર ગ્રહી લાકડી, વાગે ઠેસ પડે આખડી જલજલાં નેત્ર જીવે અરૂંપરું, માથે બાંધ્યું કાઢ્યું. ચીથરુ; થરથર દેહડી મુજે જદુરાય, કાયામાં પ્રગઢયો કંપ વાય. ૩ મ $ 1.4 ' C ૧૦ ૧૧ ૧૨