પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. સુખ નાસિકાયે લાળા ચૂવે, કર કપાળે ઇ આડું જૂવે; પેટે વળી છે કરચલી, દીનબધુ દુબળા જાણે પેપલી, ઉધરસના ડોસા ને ચઢે શ્વાસ, ખઇ રેશગિયા થયા અવિનાશ; ખોં ખોં ખોં ખુંખારે। કરે, ભેામ પડે ને પગ લડથડે. નીસરી ખુંધ કટી મેવડ વળી, પગે વાયુ સાથે પળી; ખાડાંગતા ચાલે કાનુવા, વાંકુ ઘુંટણ પગે જાતુવે. વળગે જીભ મેાલતાં આવે શૂળ, આયો કામળા પહેર્યુ વનકૂળ; અવે રૂપે પરમેશ્વર પત્થા, અહિલાચનને સામા મળ્યા. આંખ ઉપર દઈ આડા હાથ, દાનવ પ્રત્યે માલ્યા દીને નાથ; અલ્યા ભાર ઉંચલી હીંડૈ શું પાપ, પેટીમાં છે કાલ કે સાપ. સજ્યાં ટોપ કવચ હથિયાર, દીસે ભાગ્યવાન માં ઉચલે ભાર; ભર્યાં માણેક કે રત્ન ઝવેર, કાને આપવા ચાલ્યા ઘેર. તુ જાતે રખે ારિકા ભણી, કૃષ્ણ લેશે પેટી તુજતણી, તે પાપી હદે યા નથી, મારગુ ને મારે તે સર્વથી. જેણે મામાના લીધા પ્રાણુ, માર્યો અયદાનવ મુજ જજમાન; તેને માગતા કીધા મને ભીખ, નથી દુષ્ટને ! દેતુ શીખ. વળણ. શીખ દેનારા કા નથી, એમ કહીને રાયા શ્રીભગવાન રે; મુને સાલેછે પેટ વિષે, માર્યો અયદાનવ જજમાન રે. કડવું ૯ મું-રાગ ગાડી. 8 ૫ G ' ૧૦ ૧૧ ૧૨ ૧૩૯ વાયક સાંભળી અહિલાચન તે, અતર પામ્યા આનંદ ૨, પૂવાને પાસે પેા પ્રેમે, ન આળખ્યા ગેવિદ. માયા માટીથ. ૧ પરમેશ્વરસુ પ્રીત માંડી, માને મૂળથી ખાટી ; ન સમજ્યે દાનવ અલ્પમતિ રે, હરીની માયા માટી, માયા કહે ઋષિજી તમે ક્યાંથી આવ્યા, કાણુ તમારુ ગામ રે; મહારા પિતાને તમે શુ સભારા, કાણુ વસ્યાના ઠામ, માયા તમા તે મને શું જાણી છે, હુ અયદાનવના તન રે; એવુ જાણી હરખ્યા હરજી, ધાઈ દીધુ સ્માલિગન; માયા હાથે ઝાલી હડપચીને, માલ્યા શ્રી ભગવાન ; ભાઇ સાચા અમદાનવના દીકરા, હું ગુરુતુ જજમાન; મા ' ૩