પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન યંત્ત. કડવું ૧૦ મું-રાગ વેરાડીની ચાલ ટુકડી.* સજય ભણે સાંભળ તું રાયે, પ્રપંચ પ્રભુના નવ પ્રીછાયે; મહુનેનાખ્યા માયાના કંદો, તેથી અહુિલાયન અતુલિત આનંદો, ધન્ય ધન્ય ગુરુજી મારા ચતુરસુજાણુ, હું પેસી બેઉ પેટીનું પ્રમાણુ, મહારું શરીર બે માંય હરે કરે, તો જાણીએ જે જદુપતિ મરે. પછે રાજ્ય તુ સુખે કરું, ભાર સધળા તમ મસ્તક ધરું; ગુરુજી કહે રે હા ગુણુવંત, હવે મારું માન્યુ શત્રુ કૃષ્ણ સર્વથા મુએ, પુત્ર પ્રમાણું પેટીમાં પેસી જીવે: બળિયા છે વસુદેવના તન, તેઢુને તું વિના ક્રાણુ કરે નિશ્ચંન એકના પેટીમાં રહેશે. પ્રાણુ, ખીજાને તુ હણુજે ખાણુ; મૂક્યા ટેપ કવચ ને અસ્ર, કાછડે વાળ્યા એક વર્ઝ. શત્રુએ શ્યામના મર્મ ન લઘો, હિલેાચન તત્પર થયા; k પંજર ઉધાડયુ હાથે કરી, ત્યારે શિખામણુ માની સાંભરી. મારી માએ વાયક કહ્યાં અપ, જેજદુપતિ ધરશે જુજવા રૂપ; એ શુક્રાચાર્ય સાચા ગુરુ નથી, કપટી કૃષ્ણ જ્યેા સર્વથી ઉતાવળા થઈ પ્રવેશ જ કરું, એ દે તાળુ તેા નિષ્ણે મરું, એવા ભય હ્રદયામાં ધર્યાં, પેટીમાંથી પાછે નિસર્યો. હા ગુરુ તમારી કારમી પ્રોત, પેસતાંમાં ન માને મારું ચિત; માહા રાખી નવ ફીજે વાત, ન હાય વિપ્ર વેરી સાક્ષાત. અહિલેાચનનાં વાયક સાંભળી, પછે પદ્મા કૃષ્ણ ને મૂર્છા વળી; જાગ્યા જદુપતિ કરે માંસુપાત, નૈણે નીર જાણે વરસાદ. નીસાસા મૂક્યા ગેાપાળ, હું અભાગયેા પુઢયું કપાળ; ભાઈ કર્મ કરે તે કા નવ કરે, વહાલા કહીએ તે વેરી થઈ ફરે. એમ કદ કરતા દીઠા હરી, તવ અહિલેાચને વાણી આચરી; હવે વહાલ જાણ્યું તમતણુ, હું માટે તમા રાયા ઘણું ૧૨ કડ લગી પેઢી પેટી માંહે તૈન, વળી સાંભર્યું જનુનીનું વયંન; રખે માયા કરી કૃષ્ણીએ રડે, અને ભેદ બ્રહ્માને નવ જડે વળતા નિસાઁ બહાર અહિલેાચન, હા મુની મારું નવ માન્યું એંન; મુની કહે મુને કૃષ્ણનું પાપ, જે દુષ્ટ માર્યો તુજ આપ. ૧૪ a ૧૧ ૧૩ ર ૩ પ્ { g . ૧૦ ૧૪૧ પા૦ રાગ ામગ્રીની ચાલ . ↑ પા૦ “પુત્ર પેસવા તત્પર થયા, '’ ↑ પા ,બ્રહ્માને લેડ કૅમે નવ જડે,*