પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
પ્રેમાનંદ.

૧૪૨ પ્રેમાનંદ. માની બહેન માર્યાની હત્યાય, તે ન ઢાઉં બ્રાહ્મણ કેરી કાય; મામા માર્યાંના અધર્મ, ન હાઉં ગુરુ તે તે લાગે કર્યું. ૧૫ કરી કરસરામે નક્ષત્રી એકવીશવાર, જુહું એટલું તે તે મુજને ભાર; હવે તુને નહિં આવેવિશ્વાસ, તેા હુ કરુ છઉં કંઠપાશ, એવું કહીને રેયા પરિબ્રહ્મ, અહિલેાયને નવ પ્રીયેા મરમ; અધિક અવરી પ્રતિજ્ઞા ગેારે કરી, એ શુક્રાચાર્ય સાચા ની હરી. વઢવા। વિઠ્ઠલ સાથે ગયે, મૂરખ મરવા તત્પર થયા; જેમ તેતરને તેડે વાધરી, તેમ કાળે પેટી આગળ ધરી. ૧૮ જેમ કાશ વિશે પેસે તરવાર, તેમ દૈત્ય પેઢી પેટી માજાર; ગાડી જેમ સર્પને સુંધાડે જડી, તેમ કાળે પેટી આગળ ધરી ગેવિંદ ગાસડી હલાચન સર્પ, ભેદ ભાંગવા કીધા કર્યુ, જ્યારે પેઢા પીંજરમાં કુમાર, ત્યારે હરીએ આવીને દીધુ દ્વાર. ૨૦ પ્રભુ કહે પ્રમાણું રડી પેરે જીવેા, ચારે ખુણે લાબા થઈ સુવા; જે ખર દેતાં અડકે નહીં, તે કૃષ્ણુજી સમાય સહી. હું માહારા ગુરુષ્ટ મનભાવતા, રખે તમેા તાળું અડાવતા;” કૃષ્ણુ કહે કેમ કીજે ક્રૂર, એણી વાતે વાધે વેર. ૨૨ કુંવર સુતા એમ પેટી તળે, તવ તાળું દીધુ વિઠ્ઠલે; વાયુતા તવ થયા વિરેશ્વ, અકળાયા અધારે ભેંધ. ૨૩ ૨૧ શરીરથી ચાલ્યા પ્રસ્વેદ, નીસરવા નવ પામ્યા ભેદ ચાહા દીશાએ ખંખાળે કુમાર, નવ જડે પેટી કેરું દાર. ૨૪ અકળાયે। અતિસેં જ્યારે પ્રાણુ, તવ ગુરુજી કહી મેલ્યા વાણુ; મહારા ઋષિજી ઉધાડા દ્વાર, જાશે જીવ ને લાગશે વાર, ૨૫ શા માટે સાંભળતા નથી, હવે મારા પ્રાણુ જાય સર્વથી; ચાહે દીશા લાગ્યા હુતાશંન, બહાર ભીતર બળે છે તન. ૨૬ કાઢો બહાર મન કરુણા ધરે, જોયું પરમાણું કૃષ્ણ સમાસે ખરા; કાણુ ગુરુ તે કાણુ છું તુય, તારા વેરી તે કૃષ્ણે હું છું. મારવા વેરી થઈને તું આવ્યે, ગુરુ થઈને મૈં તુને ભુલાવ્યેા; મેં માટા ક્રીયા પ્રપંચ, તુંને મારવા કરા એ સચ ૨૭

  • પા “સાવતા. ”

૧૬ ૧૭