પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. પહેલાં જાણ્યું. મેં તેને બળિ, મારે મારગમાંઆવી મળી; જો હાય પૂર્વ જન્મનુ પાપ, તે। મૂકીએ સાણસે સહાયા સાપ. હાવે તો તુ મને શું કરશે, અકળાઇ આણીએ મરશે; હું તે વેરી છઉં રે તારા, મેં અર્થ સા મારા. મારે। અર્થ સાર્યો સર્વથા, આશા તે મૂા જીવની; એ વેરણુ તારી તું જાણે, પેટી લાવ્યા શીવની. હું બ્રહ્મા તે વળી ભેળા, એ ત્રણ તું જાણુ એક; એમ વરદાનવાળા વિદાયૅ, મેં તુજ સરખા અનેક, એવાં વાયક સાંભળી વિશ્વભરનાં, હૈડે લાગ્યા હુતાર્શન, ક્રોધ કરી કુવર્ માલ્પેશ, કૃષ્ણુ પ્રત્યે વચંત. ધિકાર જાદવ કુળને, જ્યાં તુજ સરખા ઉત્પન; પણ કુળના વાંક કા નથી, ભુંડું ભરવાડાનું એંન. હાથ લાકડી ખાંધ કામળી, વૃંદાવન ચારી ગાય; ગતિ કયાંથી ગાવાળીને, હદે નહિ માય. પશુપાલ ને પિયારીયા, કપટ કરી વહાયા તૂને; અત્યંતર ને હણ્યા અલ્યા, નરકવાસ હો તુંને. ગેાવર્ધનને કર ધર્યો, ઉતાર્યો ભૂતલ ભાર; શી કસ પામો તે, તુજ ખળને છે ત્રિકાર. રુણિનું હરણ કીધુ, દીધા દુષ્ટ જનુને માર; જરાસંધને છ્તા હૈં, તુજ મળને છે વિકાર, નરકાસુરને મારીને પરણ્યા, પ્રેમદા સાલ હજાર; પારિાતક પુષ્પને લાવ્યા, તે તુજ પ્રા* મને ધિક્કાર મહાદની તેં પીડા ઢાળી, ધરી સિદ્ધ અવતાર; નખ નિપાત્યેા હીરાકશિપુ, તે તુજ પ્રાક્રમને ધિક્કાર વપુ કીધુ મીનનું ને, વેદ વાળ્યા ચાર; શંખાસુરને સમાવ્યે, તુજ પ્રાક્રમને ધિક્કાર. વારાહપ વિઠ્ઠલ થયા, ને ધોં ભૂતલ ભાર; નક્ષત્રી ભૃગુરૂપે કરી, તે મળને પડેા ધિક્કાર. પાવ ,ગુરુએ મર્થ સા પાતાને.” 3 ૪ ૫ h . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫