પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
પ્રેમાનંદ.

૧૪૮ પ્રેમાનંદ. માટે ઉધાડા પજરનું તાળું રે, અમે વેગળી રહીને નિહાળુ રે; નણંદે જીભ કરડી ત્યાં દંત રે, ભાભી ક્રાધી તમારા કય રે. જાણા ત્રિકમની ટેવ રે, અગ્નિ કટકા છે કૃષ્ણદેવ રે; સુભદ્રા કહે કેમ કેજે રે, વિઠ્ઠલે વારી છે, તે ધણું ખીજે રે. મને સોંપી છે જદુનાથે રે, તમે જુએ ઉલાડી હાથે રે; આ ઉપર મુકી છે. કૂંચી રે, મેહને મૂકી છે તે ઊંચી રે. શું જાણીએ કે ધે છે કે સાપ રે, તેને દેજો તમે જ્ગાપ રે; ત્યારે સત્યભામા ત્યાં પૂછેરે, ખાઇ આવડું ખીહા છે. તે શું છે રે. જો તમ ઉપર ક્રપે શ્યામ રે, ત્યારે મારું તમા લેજો નામ રે; તે હરી દેખાડે મુને ખળ રે, રુડી પેરે ઉતારુ ઝાકળ રે. ત્યારે મેાલ્યાં તે જાંબુવતી રે, એક મેં વિચારી છે. મતી રે; આપણુ અધરી પ્રતિજ્ઞા કીજેરે, કાઇ બહાર જઇ વાત ન કીજે રે. ૨૩ વળણ. ન કીજે વાત વિઠ્ઠલની ચારી, જાંબુવતી એમ ઉચરેરે; સંજય કહે સાંભળ ધૃતરાષ્ટ્ર, પછે શામ સમ કહેવા કરેરે. કડવું ૧૫ મું-રાગ મારું જાંજીવતી કહે બહાર જઇને, કરે પીજરની વાત; તેને માથેભાર એટલેા, નહી પિતા કરી જાત. પછે સુભદ્રાના હાથમાં તે, આપ્યાં સત્ય વચન; વજ્ર આભુષણે મહી રહી, માન્યું માનુની મંન. ચાલી સુભદ્રા પિજર પાસે, કુચીફરમાં સહાઈ; એકલીએ તાળું ઉબાડીયું, જુવે વેગળી રહી ભાજાઇ, દ્વાર મેહુ જુજવાં કીધાં, અલગા કરી અહંકાર; માંહે મૃત્યુક મારુ દીઠું, ત્યારે હથી રાજકુમાર. અહીલેાચનના પ્રાણ રહ્યોતા, વળગી પેટી પાસા માંહે; હસતાં હંસ જ હરખે પેઠે, હરી ભગની ઉદર માંહુ. અબલાને ગર્ભ છે અર્જુનના, તેઢુને થયા છે પંચ માસ; તે પડ માંડુ પાપી પરાણે, સદ્ય પૂર્યો વાસ. તે જીવ વિમાશે અહીલાયનના, હું આવ્યા હરીને ઘેર; ન થાÑ પ્રસવ મરે સુભદ્રા, વળે પિતા કરું વેર. ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ હ ૪ પ્