પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. પછે કૃષ્ણ કામનીએ કૌતક કીધુ, મરકલડે સુખ તાણ્યું; જીવે કમઇ આપણા કંથની, જે મડું મશાણુથી આપ્યું. તાળી દઈ હસ્યાં માંઢામાંd, સર્વેમાં સત્યભામા ડાહ્યાં; ભાઈએ હેત કીધુ ગિનીને, અવિલેકે અભડાવ્યાં. પીતામ્બરના પાલવ ઢાંકી, પ્રભુએ પિજર આપ્યું; મારે મંદીર શેન આવ્યા, મેં ત્યારથી કૌતક જાણ્યું. મુખ મરડીને તાણે સરકડાં, કરવા લાગી ઢીગાઢાળી; સુભદ્રાને વીટી વળીયા, સાલ સહસ્રની ટાળી. રુમિણી કહે બાઇ મહારે મંદિર, ખકલી છીંટ છે આછી; તે તમને હું આપીશ ખાઇ, પટેાળી આપાની પાછી. જાજીવતી કહે ખત્રીશ લક્ષા, ભાઇ તમારા વીર; તે જાણે તે મુને ઠામ મારે, માટે આપે માહરું ચીર. સાંસતાં રહી સત્યભામા મેલ્યાં, હાથ દઇને ચાલે; આજ તા હાર લાવાની પાછે, એઇએ તેા આવજો કાલે. એક કહે આપણું નહીં રાખે, શું એ ભીયા છે ભીખારી; હસ્તિનાપૂરમાં કેમ જાશે, અંગુડી પહેરી માહારી. એક કહે એ ભીયાને આપતાં, આપણું હૈડું હીસે; પાછુ લઇએ એટલા માટે, જે પીહેરમાં વરણાગી છે. માન છેં અપમાન માંડ્યું, જ્યારે વસ્તુ પેટીની જાણી; મૂળગું વજ્ર જે સુભદ્રાનું, ભાભીએ લીધુ તાણી, ખડખડતાં સુભદ્રા માલ્યાં, હું ઘણી માનું માહાટી; હાવે સાલ્લા સાતી જવાઘો, ભાભીની ભાવજ પાહાતી. વળણુ. . ૧. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૫ પેહાંતી ભાવજ ભાભીએ, એમ નણંદે ટચા ચાડીઆરે; લટપટ કરીને વસ્ત્ર લીધાં, પછે આપ આપને મંદિર દોડીગ્મારે. ૧૯ કડવું ૧૬ મુંગગ રામગ્રી, સભ્ય કહે રાય સાંભળા, જે લટપટી છે વાત; મર્મ કા મીછે નહીં, એ જાણે જીગ તાત. સઁય ૧ ૧૪૯