પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
પ્રેમાનંદ.

૧૫૦ પ્રેમાનંદ. તે સમે અર્જુન ત્યાં હતા, સાસરડે રહી મહાલે; પાંચ માસ ત્યાં રાખ્યા, વિઠ્ઠલજીએ વહાલે. સય સુભદ્રાનું સીમત આવ્યું, ભાવ્યું સર્વ તે સાથ; પારથ પ્રત્યે ત્યારે માલ્યા, કુશસ્થલીના નાથ.↑ સસ્ ૩ ઇન્દ્રપ્રસ્થ જાઆ ઉતાવળા, અર્જુનજી રે તમા; માસાળું લઇને આવું છું, પુઠળ થકી તાંહાં હુમૈા. સજય૦ ૪ સાસરેથી અર્જુન પછે સંચર્યોં, સાથે સુભદ્રા નારી; નકુલ સહદેવ સામા આવ્યા, મળ્યા ગાંજીવધારી. સજય૦ પ્ જય જયકાર વર્તી રહ્યો, હરખ્યો તે રાજા ધર્મ; શાસ્ત્ર ધટે તેવાં સીમંતનાં, તે તે કીધાં કર્યું. સંય હું મૈાહન માસાળુ લાવીઆ, આવ્યા સાથે તે રામ; જેને ટે તેવું આપીયું, ખર્ચ્યા બહુ દામ. સંજય દુઃશલ્યાએ બાંધી રાખડી, થયા નકુળ મુશિયા; વહેવાઈ થઈને માંગતા, ભીમ તે મહા ઠિયે. સંજય૦ છ કહે જાવ શાને આવીઆ, શું લઇને મેાસાળું; પુરું પડે તેા ઘા રહેજો, નવ તા કરા રખવાળું. સંય ૯ કૃપા કરીને કહે કૃષ્ણુજી, રામ પાડશે પૂરુ; તમ સરખા સગા છે. તા, શાને રહેશે અધૂરું સજય૦ ૧૦ વળ. અધૂરું કાંઈ રહેશે નહીં, રામ આપશે તે લઈ નવ શકા; અળિભદ્ર કહે ઉભા રહ્યા, જે દ્વેષએ તે કાગળમાં લખા કડવું ૧૭ મુંરાગ ગાડી મલ્હાર ભીમ કહું લખા પ્રથમ કાગળમાં, એક સહુઅ માતંગ; હલધર. પાણીથા સાજ સંધાથૅ, દશ સહસ્ર તારંગ. હલર. ૧ મુને તો લાભ ગમે નહીં, તે માટે લખાવું પાંચ ભાઈને પાંચસા તમા, લખા અનુપમ છેલડા લાખેક લખા, તેના ન માંગશા અંક; હલધર. ગાયા ભેંસું સૌ કા આપે, જે હાય દ્રિરક હલધર ૩ સેહેલ; હલધર વેઢુલ હલધર, ૨ શા સાત માસ. મા * તણાં જગતાય. પા ‘ નાસુંદીએ તે. '