પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. પાષ ઘેલાય નહીં ને, ટુંકડી થઈ રસનાયજી; નસ નીસરી કર પદ ક્રુરી, ઊભાં નવ થાયજી. હેડકી ને હૈયે શૂળ આવે, શ્યામાને શરીરજી; ઝળહળે નેત્ર કાચકા સરીખાં, હરનીશનિસરે નીરજી. દ્વાલક હુલક હરીને મંદિર, વસુદેવે જાણી વાતજી; પુત્રીની પીડા અતિશેં જાણી, રાવા લાગ્યા માત તાતજી. રુડું થાવા સુતાને અર્થે, માતાએ આખડી લીધીજી; સાત દિવસ લગી રેાહિણી માતે, જળ અંજલી નવ પીધીજી. ત્રાહે ત્રાહે કરે તારુણી, ટાળે મળ્યે સર્વે સાથજી; રાહિણી દેવકી મળી સર્વે, સાંભળેા વસુદેવ નાથજી. લાડવાઈ પુત્રી મહું પામે છે, દુઃખ સે નથી ધરતાજી; વિપત વેળાએ લજ્જા શૈતી, ઉપાય રૌં નથી કરતાજી. એ મુવાનું દુ ખ નથી મુને, મરે છે માનવ માત્રજી; ફ્રી ફ્રીને એમ સાલે છે, જે ક્યાંથી અર્જુન જામાત્રળ નાનપણેથી ગઈ હૈાત તા, દુખ નાનું ક્રેનેજી; આજ મેાટી થઈને મૂકી જાય છે, વહાલાં સુભદ્રા મેનેજી. લઘુ વય માંહે લાડ કુંવરી, મરવુ જીવવું નવ લેહેતીજી; જાણતાં પ્રીંછતાં થઇ જમલેાક જાય, વય નવ ગઈઅે હવેંતીજી. ૧૩ પરમેશ્વરે પૃથ્વી પછાણ્યાં, આપણા ગ્રહી ચરણુજી; કહેા કંથળ કાણુ પાપથી, દીકરી મરે દુમરણુજી. વસુદેવ માલ્યા આંસુ ભરતા, દીકરી હું દેખીને લાજેજી; તમા રામકૃષ્ણુને સંભળાવા, જે પાળ બાંધે સાંજેજી, વાત સાભળીને આવ્યા વીરા, સુભદ્રા જાણી અંગવાતજી; અંગ પછાડતી હરિએ દીઠી, રાતી અતિ આરત નાજી. ભુવાજંત્ર મંત્રનું કરીને, પાણી પાયે મંત્રીજી; દંભી દસ કરીને વળીયા, વેદના ક્રાએ ન જંત્રીજી. રાજ વૈદ નવ નવા આવેછે, ગ્રેહેવા તારૂણીની નાડીજી; ત્રણ સંવત્સર વહી ગયાં પશુ, ક્રાઈએ ન વાત જાણીજી. પાપી રહ્યો પ્રાણુ લેવા, પેટમાંથા નવ હાલેછ; સ્કૂલ શરીર હરે ફરે તે, સુભદ્રાને અતિ સાજી. ૧૨ પ છ ૧૦ ૧૧ ૧૪ ૧૫ ૧૭ ૧a ૧૯ ૧૫૩