પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નહત કાવ્યદોહન ગ્રંથ ૨ જો.

નરસિંહ મેહેતો. પહેલા ગુજરાતી કવિસંવત્ ૧૫૧૨—ઇ. સ. ૧૪૫૬ માં હયાત હતા. ચાતુરી ષાઢશી, પદ ૧ લુંગ ામગ્રી. લલીતા-સુણાજી સલુજીા સેણુજી, સાને ભરેા છે નેણુજી; શું દુઃખ છે તમારે નાથજી, વહાલા કહાને અમને વાતજી. ઢાળ. વાત કહેાને વહાલા અમારા, કાં થઈ રહ્યા આાસન; શાને કાજે શામણા તમા, મુકે છે નિશ્વાસન. વદન તમારું વાલમા, કરમાણું તે શાને માટ; કપાલ કર કાં દઈ રહ્યા, ઉપના તે શે। ઉચાટ. મહાવજી તમારું વદન જોતાં, જનમ દુતિ ાય; નાથજી તમારું નામ લેતાં, પતિત પાવન થાય. જેને કરુણા હોયે તમારી, તેને સ્વપને ન શાક હાય; તમે એમ કાં મૂઢ થઈ રહ્યા, અમને તે અચરજ જોય. સુહ શુદ્ધ તમારી સામલા, શાને હરિ કહાને શ્યામ; નયને તે માંસુ ભરા, વૈષ્ણવના વિશ્રામ અંગે ઑાટી અનગ શોભા, રામ રામ અભિરામ; તમે કલા પાડી ચચરવા, સમરથ શ્રી ભગવાન.