પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
પ્રેમાનંદ.

૧૫૪ પ્રેમાનંદ. વળ. સાથે દુ:ખ સુભદ્રાને, પડી પામવા મરણુ રે; શ્યામા સર્વે રાતી સાંભળી, ધાઇ આવ્યા અશરણુાશરણુ રે. કડવું ૨૦ મું–ાગ મેવાડા સંજય કહે સાંભળ હે રાજા, વૈદ થયા અવિનાશજી; નાડ ગ્રહી ખેઠા નરહરી, ગ્રહ્યો ભગિનીના હાથજી. ત્રાહે ત્રાહે સરવકો કરે છે, તમે સર્વે નીસરા મહારજી; પાટી ખડિયા હાથમાં સાહી, હરિ આવ્યા ધરમાઝારજી, ચક્રાવા ચિતયોં ભગવાને, ભગિનીસું માલ્યા ભગવંતજી; સુભદ્રાજી સન્મુખ થાએ, સાંભળેા એકે ચંતજી. એ જન્મ પામવાના જંત્ર છે, અભેદ રાખજો કાનજી; ચક્રવાજ એવું એનું નામ, એમ વદે શ્રીભગવાનજી. પહેલે કાંઠે એક બારણું, વેંક વળામણુ ત્રણ; મધલે વકે જે પેસે નહો, તે સુભટ ન પામે મણુંજી. નવ દ્વાર છે ખીજે કાઠે, તેના કહું ગિની ભેદુજી, છેલે ખારણે જે પેસે તે જીવે, એમ વદે ધનુર્વેદજી. ત્રીજે ડાંડે વીશ ખારી છે, તે મધ્યે મારગ છે ત્રણુજી; મધ્ય ખારણે પેસે જે વીર, તે કાએ ન પામે મરણુજી. ચેાથે ચક્રે ખતરીસ બારી, એક મધ્યે મેટું દ્વારજી; તે મહિ જાયે જો જોદ્દો, તે છતે નિરધારજી, પાંચમે કાંઠે તેંતાલીસ નાકાં, અને આઠે ત્યાં અવળાઈ; દક્ષિદ્વારપર દૃષ્ટિ રાખી, વામ માર્ગે પેસવું બાઇજી છઠે કાઠે છાસઠ નાાં, એ ભુલવણીનું ઢામજી; પંચ ને સાત મધ્યે પેસવું, એમ કહે સુંદર શ્યામજી. જે જે ભેદ કલા યદુપતિએ, ગર્ભે ગાખ્યા મૂખજી; હાલતા ચાલતા રહ્યાં પેટમાં, ત્યારે સુભદ્રા પામી સુખજી. શાતા થઈ શ્યામાને શરીર, તતક્ષણ નિદ્રા આવીછ; ભગવાને ભણાવવું મૂકી છાંટ્યું, બેહેનને ન મેલાવીજી.

  • પા “ ત્રિ ગુલ્મે ત્રણુ મારગ છે, મહાદેવને દેહેલા મર્મજી;

દક્ષિણનું દ્વાર પતિ શાસે, ત્યાં તે બણવું ર્મજી, "

૨૦ પ 199 ( & ૧૦ ૧૧ ૧૨