પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. ત્યારે પેટમાંથી પુત્ર મેલ્યા, હરિને ઇ હોંકારાજી; છ કાઠા તા શિખ્યા મામા, સાતમા વિસ્તાર જી. અકસ્માત્ એવું સાંભળીને, ચર્મ કથ્થો મેારારજી; એથું જે અધિક શિખવું, જે તું નીસરે ખહારજી. કહેતાંમાંહે પ્રસવ થયા, વિદ્યા ભણ્યાનું ક્રાડજી; વેરી જાણી ચક્રવ્યૂહ ભાંજ્યા, ઉચા શ્રી રણછેડજી, સુભદ્રાએ પુત્ર પ્રસન્યા, વાત સાંભળી ચોરીજી; હાથા તારણુ હરિને મંદિર, વાજે વાછત્ર તે ભેરીજી, વસુદેવ દેવકી આનંદ પામ્યાં, હૈડે હરખ ન માયજી; જાચક જન સર્વે સંતે ખ્યા, ભૂળીભદ્ર દાન દે ત્યાંયજી. વધામણી માકલી ઇંદ્રપ્રસ્થમાં, હાઁ રાજા ધર્મજી; વિપ્રને બહુ દાન દીધાં, અર્જુને કીધું જાતકર્મજી. વળણ જાતકર્મ કીધાં કારસિધ્યાં, વહી ગયા માસ સાત રે; આણું કરવા સુભદ્રાને, મેાકલ્યા નકુળ બ્રાત રે. કડવું ૨૧ મું-રાગ અંડાલની ચાલ સુભદ્રાને હૈયે હરખ રે, વરસ એકના થયા ભાળ તન રે; ભાવ્યા ભૂધર ને મન એમ રે. ત્રસ્તુસ સાઠ દિવસના બાળકા, પિતા કેરું રૂપ પાબંન; તે માટે સમાતા જઈએ સાસરે, જાવા માન્યું માનુનીનું મંન. નારાયણને નકુળ ભેટવા, કહી કુશળની વાત; સાસરવાસા સુભદ્રાને, કરે અંતે ભાત. ઉગ્રસેન રાજા વસુદેવ, સર્ષથ્થુ શ્રી રણછેડ; સાસરવાસા સર્વે કીધા, પા'તા મનના કાડ. ભાભીને ભેટ્યાં તે, માતાને મળી કુમારી; વળાવી પાછા વળ્યા, ખળિભદ્ર શ્રી મેરારી. નકુળ જતાં માલી, સાંભળેા શ્રી પરબ્રહ્મ; માસ એક પુંડે પધારો, મળવા પà રાજા ધર્મ. ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૩ પ ૧૫