પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
પ્રેમાનંદ.

પર પ્રેમાનંદ. ગેપાળ. એવું કહી દ્રપ્રસ્થ આવ્યા, વહુ નમ્યાં કુંતાને પાગ; પગે લાગતું કીધુ ધણું, જે પીહેરની સાભાગ. પાંડવને આનંદ અતિશે, તેડાવ્યા ઋષિ રામ; અભિલાષ મન પુરણુ હવા, માટે અભિમન્યુ ધરિયું નામ. પછે એ સંવત્સર વહી ગયા, પરેશુા આવ્યા જદુરાય; ભેટી મળ્યા ભગવાનને, મળી બેઠા સર્વ સભાય. કરી લાવી કુંવરને, અદ્ભુત તેનું તેજ; અવિનાશીએ આગેલીધા, જાણી પાતાનેા ભાણેજ. સભા સરવ દેખતાં, રમાડે ભગિની માળ; તારે અભિમન્યુએ મુ ઝાલી, તાણી પછાત કીધા પેટમાંરે, હરિ પામ્યા છે બહુ કષ્ટ; બાળકમાં ગાપાળે દીઠી, કંઇ અહીલેાચનની દૃષ્ટ. મૂકાવ્યા મૂકે નહીં, મેાહન મૂંછના વાળ; કૃષ્ણએ કુંવર દીડા, મહા કૃતાંત જ કાળ. હાસ્ય કરી હરિ કહે છે, માણે માંડ્યું છે અદભૂત; મામાને મારીએ નહી, તું ભગિની ફૅર સુત. કુંવર કહે મામા કૃષ્ણુજી, તમે ચલાવ્યા જે પંથ; કંસ મામે। માર્યો તમા, ભાણેજ થઈ ભગવંત. તમા કીધુ મારેજ કરવું, રખે મુકા વીહીલા; અમેા તે લાપુ નહીં, મામા મારાના ચીલા. વળણુ. ચીલા તા લાપું નહીં, વળી કુંવર એવું વદે; સભા સધળીએ હાસ્ય કીધું, પણ હરિયે વાત રાખી હદે. કડવું ૨૨ મું-રાગ દેશાખ સંજય લશે સાંભળની રાય, અભિમન્યુને કહું મહીમાય; જે અભિમન્યુ માલ્યા વિપરીત, તે વેણુ વિઠ્ઠલે રાખ્યું ચિત્ત. કુંતાને ભેટયા કમલાપતિ, પુઅે પધાર્યો દ્વારામતિ; એકવાર પાંડવે કીધું અદભૂત, દુર્યોધનનું રમ્યા દ્યૂત. હાર્યાં રાજ દ્ધિ ભંડાર, વસ્યા વન સંવત્સર ખાર; પાંચાલીસું ગયા વનવાસ, ત્યાં મળ્યા આવી અવિનાશ. 1.9 . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭