પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
પ્રેમાનંદ.

૧૧ 1 પ્રેમાનંદ. અમે બેસી રહ્યા છું તમ થઢી, વહેલા પધારો કમલાપતિ; પત્ર આપીને વાળાવ્યો દાસ, ગયે દ્વારિકા જ્યાં શ્રી અવિનાશ. સભામાં જઈ ઊભા રહ્યો, મેલ એક કરોડી થો; હું આવ્યું છું પાંડવની હતી, આ કાગળ લીજે ક્રમલાપતિ. એવું સાંભળીને હરખ્યા હરી, લેઈ પત્રિકા મસ્તકે ધરી; ઉકલી જોયું શામળે, વાંચી જેમ સરવ સાંભળે. જે લખ્યાં વાએક પાંડવતાં, વહાલાં જાદવને અતિ ઘણાં; સમાચાર સારા સાંભળ્યા, જે અભિમન્યુના વિવાહ મળ્યે. આનંદ પામ્યું દ્વારીકા ગામ, પણ મન દુઃખ પામ્યા રામ; ને પાંડવ થયા કુશળ છતા, તો કૌરવ માત્ર ખાધી ખતા. એટલેા હરખ હૈડામાં હળ્યા, જે અભિમન્યુના વિવાહ મળ્યું; પણે ઘરમાં ધાઈ સેવકી, વિનવ્યાં જૈ રહિણી દેવકી. માતાજી સાંભળીએ વાત, તે કુશળ છે પાંચે ભ્રાત; સુચ્છને મંદિર નિર્ભય રહી કરી, પ્રગટ હવા તે પુરમાં ફરી. વૈરાટની ઉત્તરા દીકરી, તે અભિમન્યુને પરાવવા કરી; એવે આવ્યા હુલધર ને હરિ, માતા પ્રત્યે વાણી આચરી. જનુની કહે છે જે કિંકરી, તે વારતા એ નિશ્ચે ખરી; તમા વધુ માત્ર કરા સાંતરી, આ ખારણે હુ વહેલા ખેતરી; એવું કહી વળ્યા ભગવાન, સર્વે તત્પર કીધી જાન. કરે જાદરણી મરડામાડ, લેખે થાતી છપ્પન ક્રાંડ; અભિમન્યુને પીઠી ચાળાય, મામી માત્ર મંગળ ગાય. દુંદુભી નાદ ત્યાં બહુ વિધ હેાય, સાંતરાં થઇ ચાલ્યા સર્વ ક્રાય; ઉગ્રસેન વસુદેવ મેહ, નમ રાખવા મૂક્યા તેહ. કાટી જોદ્દા મૂકયા રખેવાળ, જાન લે ચાલ્યા શ્રીગે પાળ; ઘેડે દહાડે પે'તા મુચ્છને દેશ, વાત પુરમાં થઈ પ્રવેશ, વળા. પૂવિખે સમાચાર આવ્યા, જે જાન લાવ્યા હલધર ને હરિ; યુધિષ્ઠિર અતિ હર્ષ પામ્યા, સામા જાવાની સામગ્રી કરી. કડવું ૨૩ મું–રાગ કેદાણની ચાલ. સામગ્રી કરી, સેન્યા સર્વે સધાત; પછી મરાય ને પાંચે પાંડવ, ભેટયા તે સર્વે સાથજી. સામા નવા ‘ ૧૫ ૧૯ ૨૦ ૩૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ w ૨ ૭ ૨૮ હ.