પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. શ્રી કૃષ્ણ અભિમન (ની) જાન લઇને, આવ્યા નમ્ર માઝારજી; યુબિર મંન હરખ જ પામ્યા, થ્યાનઃ ભંગ પારજી. અભિમન ઉત્તરા પરણ્યાની, વાત (જદુ)નાથને નવ ભાવીજી; હે કાંઈ કપટ કરુ ઍહુમાં, વિચાર કરે મન માંહીછ. (પછી) વેગે ચાલ્યા શ્રી હરિ, ઉત્તરા કરે અવાસજી; ૫ જોતાં ચઢીત થયા મન સાથે, સુંદર ૫ પ્રકાશજી. (અરે) ઉત્તરા તારા વર કાળા, કદરૂપા એ અહજી; કઈ પેરે જનમ જાશે તારા, તારી ચિયા મુને છેહુજી. વૈરાટને શું કાળ જ પુછ્યો જે, એ કુબડાને આાપીજી; એ શ્રમ કર્યું તુજ તાતે, રાંક રૈયતને કાંનવ પીજી. ઉત્તરા કહે ભાગેજ તમારેા, કદરૂપા ક્રમ હાયેજી; ઇંદ્રજાળથી રવિ ઢાંકે, એ વાત ન માને કાયૅજી. કૃષ્ણ કહે હું વ ન મનથી, કરી જોયું મેં હાંસીજી; રખે કશી આધા તું ગણુતી, માલ્યા શ્રી અવિનાશીજી. અંતરધ્યાન હવા હરિ તાંહીંથી, આવ્યા અભિમન જહાંજી; માં પુત્ર ઉત્તરાને પરણું, સૌ લેાકને હસાવાજી. દીઠી મૈં ઢાળી ને કદરૂપી, માહરે ચિત્ત નવ ગાઠીજી; તુજ સરખી કન્યા નવ લાધી, વાત કરી પણ ખાટી, અભિમન કહે મામા હંમે બાળક, ભલું જીરું શું લક્ષ્યજી; મન જાણેા તેવી પાવા, તમ ઉપરા ક્રમ થયેજી. કૃષ્ણ કહે પ્રપંચ કચ્યો, પશુ ડગ્યા નહી મેહુ આપજી; વળી બુદ્ધિ રચુ એક આંહાં, એ કે ન થાયે મેળાપ. એવું કહી ઐશ્મીકાનું, કીધું સમરણુ આદ્ય અનંતજી; વેગે કરી આવી જગદંબા, એટલાવ્યા છે ભગવંતજી. અરે દેવ્યા, અભિમંન ઉત્તરાને, નેત્રે કરને વિશ્વજી; અરસ પરસ મુખ નવ દેખે, ને જેમ તેમ થાયે લગ્નજી એવું કહીને કૃષ્ણે તેહનાં, દુઃખડાવ્યાં લાચનજી. વળણ. દુખડાવ્યાં લાચન બંનેાનાં, પામવા લાગ્યા કઇરે; પછે લગ્નની સામગ્રી થઇ, રાજા રાણુા જોયે દ્રષ્ટરે Y . હ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૫