પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. કડવું ૧૪ મું રાગ ધન્યાશ્રો * આજ રૂડું ને રસાળરે. ટેક. આજ જાન લાવ્યા શ્રીજદુપતિ રે, પ્રજા તે સહુ સામી જતી રે; હરખ હવા પાંચે વીરતેરે, આવા મળીએ રે શ્યામ શરીરને રે. નકુળ અર્જુન સામા આવિયા રે, પરમેશ્વર પાળા થયા રે; અન્યાઅન્ય આવી મળ્યા રે, દીઠે તાપ તે તનના ગળ્યા હૈ. પુછી કુશળની વારતા રે, તેના દુઃખ હૃદેના નિસારતા રે; ઉત્તર કુંવર સામે આવિયે રે, શામળિયાને તે કહે તમે લાવિયા રે જાન આવી પછે મંડપ ભણી રે, જીવે નાર નગરતી રે; બંદરણી ગીત ગાય ધણી રે, અડકદડક લોંએ ચીકણી રે. સુંદર અતિ શાભા ધણી રૈ, ત્યાં આવ્યા ત્રિભુવન ધણી રે; આજ જાવના પુત્ર સામેલડાં રે, અવે ચડ્યા અલમેલડા રે. મલપતા મેગળ આગળ ૐ, ઉષ્મા તે જાએ આભલે રે; શાહે અંબાડી ને રુડી ધજારે, ઝીણી વેહેલે જોડ્યા ઝીણા બળધિયારે.↑ આજ હું વઅ કેશરમાં ઝમાળીયાં રે, માથે તે નવરગ માળીયાં રે; રાતાંને રૂપે માંકડાં રે, માટી તે મુછ કરા આંકડા હૈ. વર્૭ તે ચઢીયા વર ઘેાડલે રે, પ્રદ્યુમ્ર જેની જોડલે રે; નગરની નારી નરખતી હૈ, વન જોયા તે હરખતી રે. મામા ફટકાના સાથમાં રે, નાળીએર લીધે વરે હાથમાં રે; અજીજ વરણી આંખડી રે, જાણે પકજ પાંખડી હૈ. ટાડર ઊપર માહીએ રે, ગાલે ટાકલું સાહીએ ;↑ આજ ૫ આજ આજ આજ૦ આજ આજ આજ૦ આજ ભાજ આજવ આજ આજ આજ આજ આજ આજ º ર 3 2 આજ૦ ૧૦ આજ આજ૦ કંઠે માળા માતીતણી રે, તે માંહે માટાં મણી રે. કાને કુંડળ લટતાં ૐ, તેમાં માતી હીરા ઝળકતાં રે; સુભદ્રા માડી જીવે છે મીંઢળડી રે, વરને હાથે વેઢ ને વિટડી રે.§ આજ૦ ૧૧ નૈણે રેખ કાજળતણી રે, દંતમાં મેખ સાના તી રે; છે ચિત્રાના જેવી કટી રૈ, ખાંધી સામેરી પટી રે. ચમ્મર ચાપાસે ઢળે રે, મહા સતિ નેતામાં ચળે ; નગરની નારી નરખતી રે, જોઇ લ્યે ધણું હરખતી રે. પા રાગ આંદેલ. ↑ પાક “ય ધસત્તા તે ભાગાળે રે. - ↑ પા “માધી સુનાની મલી રે, જેની ચિત્રલેહા છે દીકરી છે. ” હુંપા “ હાથે મીંઢળ ઢળકતાં રે, અંગે આભૂષણ ચળકતાં માજ૦ ૧૨ આજ આજ ૧૩