પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
પ્રેમાનંદ.

૧૬૨ પ્રેમાનંદ. દ્રોણ પર્વમાં વિસ્તાર સધળા, ચક્રવ્યૂહની માંહે; પછે ધણું પાંડવ કૌરવ સાથે, જુદ્ધ હવું છે તાંહે. જાણે ન પાંડવી કીધી મહી, ભીષ્મપિતાએ તે ઠામ; પણ અર્જુન ભીમ નકુલ સહેદેવ, વીર ભલા કરે સંગ્રામ.* દસમે દિવસે ભામ્ પડ્યા, શીખંડીને હાથ; પછે સેનાપતિ તે દ્રોણુ કીધા, મળી કૌરવને સાથ. બીજે દિવસે અર્જુને રણુમાં, મારી ભગદત્ત; મુનિ દ્રોણુ મૂર્છા પમાડ્યા, અભિમંન માડુ ઉન્મત્ત. નાઠી સેના દુર્યોધનની તે, સૌભદ્ર કરે માર; તેમાં કાઇ રહેવા નવ પામ્યું, કણ્↑ તે ખાધી હાર. શિબિર જઈને સાથ મળીએ, દુર્યોધને કર્યો કપવિચાર. કાલે અભિમંનને ન મારું તા, મારા કુંભીપાકમાં હાર ઋષિ વાયક ખાલીયા, આપણુ કરવા એક ઉપાય; સુશાઁ સાથે જીદ્દ કરવા, કહેા અર્જુનને તે જાય. ચક્રાવા ગઢ એવા રચુ, તેના કા ન સમજે ભેદ; પછે ધર્મરાયને કહાવીયે, જેથી તે મન પામશે ખેદ સુભટ્ટ સર્વે હરખાયા હૈ, હુવા તે યજયકાર; તેણી વેળા પ્રગટ બેઠા હતા, પાંડવ અનુચર ચાર. શીઘ્ર સેવક એક આવિયા, જ્યાં હતા પાંચે ભ્રાત; દ્રણે પ્રતિજ્ઞા ક્રીધી તે, કહી માંડીને વાત. કુતિકુંવર તવ કંપ્યા ને, ગયું ઉડી નૂર સૂખ; દિગ્મૂઢ થઈને રહ્યા સર્વે, સભા પામી દુ:ખ. એવે એક ત્યાંથી આવ્યા, કૌરવના અનુચાર; મહા શાક સહિત તે ખાલિયા, કરીને નમસ્કાર. સ્વામિ ચક્રવ્યૂહ તે કાલ રચશે, કૌરવે કાળ્યું છે કરણ () અર્જુનને અળગા તેડે છે, સંસમય સુભટ્ટ જમષણુ. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧} ૧૭ ૧૮ ૧૯ આ ચાથી કડીથી તે આઠમી કડી સુધી પ્રા. કા. માં નથી. પ્રા, કા. ની ત્રીજી ડી છે:-“કુરુક્ષેત્ર આવી ઉતર્યાં, પાંડવ હવા હૂંશિયાર, કૌરવ સાથે સામા આવિયા, મેળા અગિયાર.” | મા કાના પાઠ “ દીવે, " હું મા. કા. માં ૧૩-૧૪ કડી નથી. પ્રમાાં અક્ષૌહિ