પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. ભીમ યુધિષ્ઠિર સહદેવ શાહે, ઉર્ધ્વગતિ નથી નેતા ક્રાયે; ચત્યાવશ સર્વ બેસી રહ્યા, આવકાર કાથી નવ થયા. સુની સભા દીઠી કુંવરે, ઉભા થતા સખળી કરે; સભાએ આવ્યા હું એ માટ, મુજસું ન ખેલે ધરમ તાત. શા માટે દુભાષા અહ, ભીમ નીકુળ નવ ખેલ્યા રોય; એ ક્ષણ એક જઈને સ્થાન, તાત વિના કાણુ આપે માન. ઉડી સાંvઠું લેતા સહી, મેસાડતા એકંગે ગ્રહી; લાડ લડાવી દેતાં માન, રમાડતા લઈ શ્રીભગવાન. સર્વ સુનું અર્જુન વિના અહીં, ભરી સભામાં કા મેલે નહીં; પુવા પિત્રાઇને કાકા બહુ, તાત વિના તે મિથ્યા સહુ; ધિ ધિક્ક સગપણ એનું જાણુ, પિતા વિના કાણુ આપે માન. વલણ. નવ ગણ્યા કાણે મુજને, આ સભા સરવમુઝાર; યુધિષ્ઠિર સર્વે આદ્ય લઇને, હુછું એકે ઠાર. એ સગા સસરા પિત્રાઈડા, માસાળિયા ક્રાકાય; ૨૩

એક માપ ખૂળ પાતાતણું, વિદ્યા ધન ઉપકાર; એ વિના નર પેશાય નહિ, તે જાણુજન્ને નિરધાર. એવું કહીને ઉઠીએ, એક ગદા લીધી પાશુ; હણ્યા વિના સમજે નહિ, સર્વેના ઉતારું માન. મુછ કે અધુર દંશે, સર્વ રામ ઉભા થાયે; મૈત્રે નીર વહી ચાલિયું, તેણે ક્રોધ અંગ ન માયે. સભામાંથી ઉઠીને, જવ જાતા હતા ખાળ; યુધિષ્ઠિરને પડ્યો દ્રષ્ટ, ખેાલાવ્યા તત્કાળ, ૨૪ ૨૫ પિતા વિના માત ! આપે નહિ, એમ કહેવેદ પુરાણુ રે; જન પ્રેમાનંદ કહે પારથ તંન, દુ.ખ આવ્યું ત્યારે કહ્યું મન દંન રે. ૨૮ કડવું ૨૭ મુંરાગ આધુલ ગાડી સ્વામી અભિમન કુરે, મહા શાક આણ્યા રે; જાણ્યા રે, પણ કાણે મુજને નવ ગણ્યા રે. ઢાળ ૨૭ 1 ૩ ૪ ૫ 19 ૧૬૫