પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. ગાલ; અરે પુત્ર કર્યાં પધારે છે, આવા આસન અહીંય; ક્રોધ અભિમનને મંન ચઢો, ફરી નવ માન્યું ત્યાંય. ભીમે જઈને બાથ ભીડ્યો, કુંવર કાંકરા છે રીસ; યુધિષ્ઠિરને સોંપીઆ, તેણે ફેરવ્યા કર શીશ. ફેરવી દે ચાંપીયા, ચુબન લીધું એજીંગે બેસાડી સુતને, પુઅે પછે મહિપાલ. ઘણી રીસ પુત્ર કાં કરા છે, કાં ભરાણાં નયને નીર; શા માટે મૈન દુ.ખ પામેા, કહેણ સાચુ મુજને વીર. યુધિષ્ઠિર રાજા પ્રત્યે, પછી ખાવ્યેા અભિમન, માતાએ મુજને મોકલ્યા, આ સભામાં રાત. તે કવચ ભાથા ભીડી, ને આવીએ આ હાર; તાત વિના તે દીસે અલુણું, કાણે નવ દીધા આવકાર. એ માનવના હું વળ્યા પાછે, ઉપન્યા મહાકાળ; ધિક પડ સભા સધળી, કાને ન આપ્યા ઠાર. ભીમે વળતા મહેલી, આ તમારે હંગે;

યુધિષ્ઠિર વળતાં વદે, પુત્ર સાંભળેા કહું વાત; કૃષ્ણ સરખા માતુલિયા, અર્જુન સરખા તુજ તાત. પુત્ર રીસ કરી તે સહી, સાચી કહેા છે. તે ન નાએ; કૃષ્ણુ અર્જુન નથી માટે, મન ધણી છે મુજ ચિતાએ, ક્રોધ આણે સમૈ તુજને, ઘટે નહીં લગાર; અમ દુખના છેડી નથી આવિયા, હજી લગી નિરધાર. દુષ્ટ કૌરવે રચી પ્રપંચ, ઉપાય કીધા છે મુદ્દ; ચક્રાવા ભેદ્ય સેના લઈને, કરા કહે છે બુદ્ધ એ જીદ્દ કરતા ન છતા તે, ભાગવેારી વેંત; ભીમ નકુળ સધળાને પુછ્યું, પુછ્યું સધળા રાજંન, ભલા ૨ અળીયા સુભટ્ટ છે, પણ નથી લેહેતા કાર્યો; કૃષ્ણે અર્જુન નથી માટે, કરૂં ચિતા શાખ. નહિતર તુજને ન માનું, ક્રમ ધાધિર કુમાર; ખમ વરશા અમને એક, પૃષો છે આ ઠાર. ૯ ૧. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૧ ~