પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. દુઃખ ૠાંત કરવાને અર્થે, લખ્યા ચક્રાવા તig; વાત કહી વિસ્તારી જુની, મેં ચિતવી રાખી મનમાંહે. કાઠા ખટ લગી વાત માંડી, કહી ત્યાં ભગવાને; હુકારા દેત્તા નિદ્રા આવી ગઈ, મુજ માતા સુભદ્રાને સુખ પામી પીડા ટળી, ત્યારે રહી અમેાલ તેહ; મેં જાણ્યું રખે કથા અધુરી, રાખે શ્રી કૃષ્ણુજી અહ. તે માટે મેં ઉરમાંથી, દીધા હુકારા જાણુ; એટલે કથા અધુરી રાખી, પ્રથા સારંગપાણુ, મધ્ય કાઠાના મર્મ ન જાણ્યા, નહિતર ભેદત એહુ; યુધિષ્ઠિર એન્ડ્રુ સાંભળી, હરખ પામ્યા નિજ દેતુ. ભીમ કહે કાઠા ખટ લગી જો, ભાંગીશ ાણી ભેદ; બાકીના એક સેહેલ વાત છે, મુજથી થાશે છે. ગદા વડે કટકા કરું ગઢના, કર ગ્રહી કાઢું બહાર; એવું કહીને બીડું લીધું, કુંવરે સભા મુઝાર. અભિમનને તાંહાં વેગે વધાવ્યા, સકળ સભા મધ્યે રાય; દંડ પ્રણામ કરીને ચાલ્યા, આવ્યા જ્યાં જનેતાય. અગર ચદન કસ્તુરી અંગે, ગળે પુષ્પની માળ; હસ્તુ વદન લઘુ મુખ કમળ, જાણે ઇંદુ કરે ઝલકાર. શૂરા પણુમાં આનંદો દીઢા, સુભદ્રાએ તંન; કહે મુજને આવડા ઉલટ ભચો, કાં આવ્યા અભિમન. સુણુ માતા મુજને માકા, તે રાય યુધિષ્ઠિરની પાસ;

યુધિષ્ઠિર ભીમ નિકુળ સહદેવ, હતા તેણે ઠાર; ચારેમાં ક્રાણે નવ ગણ્યા, જે મેં કર્યાં જુહાર. નીચાં મુખ ઉંચા નવ કર્યા, સભા વિષે કા વીર; મજને દુઃખ તે સમજુ લાગ્યું, નેત્રે આવ્યું નીર. કૃષ્ણે અર્જુન વિના સર્વ સુના, દીસે તે સભા મુઝાર; જેમ આત્મા વિના દીસે કલેવર, માતા ભર્યકાર. માન દીધા વિના માતા મુજને, ક્રોધ ચઢ્યો બહુ તાંહે; ઉઠીને જેમ જાતા હતા, તે ભીમે ઝાલ્યા અહિ L ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨૦ સ