પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
પ્રેમાનંદ.

૧૭૦ પ્રેમાનંદ. અતિ દુઃખ લાગ્યુ હા, અતર ઊંડુંછ, કીટી કુવરને હા, કંઇએક કુટું; દ્રોણે પ્રતિજ્ઞા હા, કપરી કીધીજી, અભિમંન મારવા હા, પ્રતિજ્ઞા લીધીજી. ૪ સાલ હદેવુ હૈ, કેમ સહી રહુજી, કુંવર સાથે હા, ન દીઠી વહુ, જો આવે વધૂ તે હેા, પુત્ર લાભાયજી, શુદ્ધ કરવાને હેા, રણુ નવ જાજી. ૫ મેં માગ્યું તે હે, વચન સભાજી, વારીને વંશ રે હે, તમારા રાખેા હાજી; વધુ આવે તા હા, રહીએ ખળતાં, હાથ ધસીશ્યુ હા, આપણુ વળતાંજી, ૬ રાખ્યા ન રહે હા, ખલિયે પુત્રછ, દ્રોણે લાગ્યું , ધરસૂત્રજી, કહારાજાને હા, એવુ જાણીજી, એવું સાંભળી હા, ઉદ્મચાં પટરાણીજી. છ ધર્મની પાસે હા, દ્રૌપદી વ્યાં,આદરે આવી હા, રાય વિનવ્યા; હે હૈા સ્વામી હા, ધર્મ નરેશજી, આણું માકલા હા, મચ્છને દેશજી. ' જો વંશ તમારે હા, રાખવા જાણેાછ, ઉત્તરા વધુને હૈ, વહેલી આણાજી;* કાલ તણી છે ડા, અવલી વાતજી, એ નવ જાણિયે હા, શું ઉપલાતજી. ૯ માકલા સાંઢને હા, તેડે રબારીજી, વહાણે આવે હા, મચ્છની કુમારીજી.k વલણ. કુમારી તેડાવા મચ્છ તણી,‡ તે મળે આપણા પુત્રને રે; હવે વિલખ થાશે કંથજી, તો ન રહે ધરસૂત્રને રે. કડવું ૩૦ મું-રાગ કાલ્હેરામેં ગ્રુપત વાત કહી દ્રુપદ તનયા, ધર્મ પ્રત્યે વાણી; આજ અભિમંનને માલા તા, તેડાવે. ઉત્તરા રાણી. એવું કહી તે વળ્યાં પાંચાળી, સમાચાર તે કહી છાના; પશુપાલક તેડાવ્યા તત્ક્ષણુ, ભૂપતને લાગ્યા તાના.] દ્રુપદ તનયા જી નવ ધ્યેાલે, જે માલે તે સાચું; માટે વધુને તેડાવીએ, કામ ન કીજે કાર્યું. પછી સેવક તેડ્યા વિયા, રાય પાસે ખારી; અમેા નીચ જાતને કાણુ કામે, મહારાજાએ સંભારી. એઉ રબ્બેડીને ઉભા રહેતા, નમાવીને શીર; યુધિષ્ઠિરે એક પાસે તેયો, સામા નામે આહીર. ૧૦ X પા૦ તા હતાને કુક્ષેત્રમાં આણંછ.’’ ↑ પા૦ વિઘટ કુમારીઝ.” tપાળ “સુદેખ” તણી.” હું પા- રાગ કાફીની ચાલ. | એ કડી પ્રા. કા, માં નથી.