પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
અભિમન્યુ આખ્યાન.

૧૭૨ પ્રેમાનંદ. પાખર નાખી પલાણુ માંડયું, જડિત દંતની જાળી; હીરા રત્ન ઝવેર જયાં, કમખાની કાર વાળી. મણી મેરડા મુખ વિષે ને, ઝુમખે મેટાં મેતી; ઝુમતડા લેહેકે કઠ વિષે, દુગટ્ટુગી રહી છે ઘોતી. નીલધ્વજા ઉપર બિરાજે, ધંટા ધમધમ કાટ; અવાર થઈને રાયકા ચાĂા, ટચકારે દીયે દોટ. એક દ્રૌપદી ને સુભદ્રા, વળી રાય યુધિષ્ઠિર જાણે; બાકી કા પ્રીછે નહી જે, ગયે છે રખારી આપ્યું. સાંઢ ગઈ સવા પાહાર રાતે, મચ્છતણે રે ભાવન; અને ઉત્તરાને સુતાં માંહે, આવ્યું ઘેર સ્વયંન. વળણ ૨૦ ૨૧

  • ાહ પ્રા, કા, “જેમ સૂકું વગડાનું ખાર.”

ર ૧૩ ૨૪ સ્વપન ઘેર આવ્યું શ્યામાને, તત્ક્ષણ ઉડી જાગી રે; થરથર ધ્રુજે કંઇ નવ સૂઝે, ઝાળ અત્યંતર લાગી રે. કડવું ૩૧ મું-રાગ સારી માઝુ કહે સ્વપન મુને લાગ્યુ ૐ હ્રા, કે હૃદયા મા દાયું રે; તેણે કાલ જ ખાધું રેહા, કે સ્વપન તે મુને લાગ્યું રે થરથર ધ્રુજે ઉતરા. સાંભળેા સુદેા માવડી રે, મેં દીઠી કૌતક વાત રે; સ્વપન માઢે એવું દીઠું જે, થાશે મહાઉત્પાત. સ્વપન R ટેક. ૧ શું કરું મારી માવડી રે, મુને હુૐ લાગ્યા ચાળા રે; જન્મ તા એળે ગયા રે, કાંઇ નવ પાહા સાહેલા. સ્વપન- ર ધિ ધિ મારાં કર્મડાં રે, જે નિપુણૅ નાર રે; જોખન મારુ એળે ગયું, જેવું વગડામાંનું ર↑ સ્વપન૦ ૪ અતિ આદરે ઉછેરે માળી, પાણી સીંચી વેલી રે; ૨૫ જ્યારે કળી પ્રગટી પુષ્પની રે, ત્યારે ભેગી ચાલ્યા મૈલી સ્વપન૦ ૫ (જાણે) મારી કાજળ વાણી આંખડી રે, કેશ વિના કાંઈ માય રે; નલવટ નહી મારે ચાંદલે, મારા ચુડલા વાહેાણા હાથ. સ્વપન જાણે ઊંટ ઉપર બે જશુ બેઠા, હું ને મારા કંથ રે; એક શ્યામ વસ્ત્ર એઢીને, પૂર્વથી ચાલ્યા દક્ષિણુ પંથ સ્વપન૦ e ૬