પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. લાઢાનું વાસણુ ખીરનું ભાજન, માંહે તેલની ધાર રે; સુભદ્રાને જાયે! જમતા દીઠા મેં, કાટે કરેણના હાર. સ્વપન (જાણે) પૃથ્વી પડ્યો મારા ચાંદલારે, મેં ખાંડા દીઠાસૂર રે, સરાવર તા લેાહીએ ભર્યા રે, કાંઈ સૂકા સાગર પૂર. સ્વપન૦ ૯ ચ હશે મારી માવડી રે, એવા કૌતક દીઠાં ફ્રાંડ રે, ત્યારે સુદેાજી ખાલ્યા, કાઈ જમાઇજીને ખોડ. સ્વપન૦ ૧૦ એવી વાત કરે છે જેટલે, એવે આણુ આવ્યુ છે બહાર રે; તે રાયકા કહે છે રાણીજીને, હવે મેકલા રાજકુમાર. સ્વપન૦ ૧૧ ચક્રવાતે રચી રહ્યા, કોરવ પ્રાણી માત્ર ૨, અર્જુન પધારશે સસપ્તકમાં, લડશે તમ જામાત્ર. સ્વપન૦ ૧૨ વળણ. જામાત્ર ચડશે જીદ્દ કરવાને, માકલ્યા મને મહારાજ રે, પાછલી રાતે પહોંચ્યુ જોઇએ, કરા સાસરવાસાને સાજ રે. કડવું ૩ર મું–ાગ રામગ્રી. ૧૭૩

  • પહેરીશ. । બીજી કડીનું પૂર્વાર્ધ પ્રા. કા. મા નથી.

' ૧૩ રાયકાજીનાં વચન સાંભળી, રાતાં માલ્યાં રાણી રે; સ્વમાં તેા સાચા થયાં, વાત આગળથી જાણી રે. મારી ઉત્તરાબાઈ, ૧ ઉતાવળાં સાસરડે પધારે, સારા* સર્વે શણુગાર રે,t કર્મે લખ્યુ તે ક્યાંથાં ટળશે, મળશે તુજ ભરથાર રે. મારી ૨ રાતડી માંહે ધર્મરાયે, આણુ મેકલ્યુ કરી ખપ રે, રાખશે હરજી ને જીતશે વચ્છ, ને ચાંદલે તારે તપ રે, મારી દુખડાં સેહેન્શે ને ડાઘા રહેજો, કહેવરાવજો કાંઈ હું રે; સુભદ્રા પાંચાળી સામા ઉત્તર ના દેશ, નવ દેશે કહેવા કુડું રે. મારી ૪ બારણે રહીને જીજી કહેજો, સાસુ કરે જ્યારે સાદ રે; સુભદ્રા હાંકે તરછોડી નાખે, તેા સામેા ન કીજે વાદ રે. મારી ૫ વહેલાં થાઆ ને ઉતાવળાં જાઓ, પહોંચા જેમ સવાર િરે; કથળને ક્ષેમ જ વાધરો, જો પરમ સૌભાગ્ય તમારાંરે, મારી ૬ રુદન કરતી ને આંખડી ભરતી, ખેાલી રાજકુમારી રે; પતિનું આણું રે ને મૂકીએ ભાણુ રે, કેમ રહું કહેની વારી રે. મારી૦ છ ૩