પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાતુરી.

ચાતુરી. અપરાધ નહિ કંઇ માહરા, વિષ્ણુ વાંક કયા ત્યાગ; દેષ કાંને દીજીએ લલીતા, એવાં અમારાં ભાગ. સુખ દુઃખ હેાયે મંનમાં, તે તેા સજજનને કહેવાય; માનુનીને મળવાને કીજે, કાંઇક કરી ઉપાય. આધિન છું હું તાહરા, તુજશ લેને જીવતી; નરસૈંયાના નાથ કહે, કરોડીને એવીતતી. પદ ૩ તું. લલીતા-વળતી ખાલી લલીતા વાણીજી,તમે સાંભળેા સારંગપાણી; પ્રભુજી હું તમારી દાસજી, માધવ રાખે। મન વિશ્વાસજી. ઢાળ. વિશ્વાસ રાખેા મન વિષે, ધરણીધર ધરા મન ધીર; હુ મનાવું એ નારને, તમા ચૈતન્યમાં રાખા શરીર. નિઃશંક ચા નાથજી, તમા ભક્તના આધાર; તમને જે વહાલી વાલમા, લાવુ તે વન મેઝાર. અખર લઇ આંસું લુવા, કાં થઈ રહ્યા આસન; તમને દેખું દેહેલા, તારે દાઝે તે મારું મન. માવજીરે મને સમ તમારા, કુંજે લાવું જીવતી; શાક નિવારી સુખ કરું, તે જાણુજો દૂતિ હતી. પ્રભુજી તમાને પ્રાણુ સંપુ, વિવિધ વન ફ્રિડા કરે; કહેાતા હું લાવું જીવતી, તમે શાક સધળા પરહરે!. નિઃશંક થાએ નાથજી, નહિ અકળાયાનું કામ; કવિ-લલીતા ચાલી વન વિષે, શ્રી કૃષ્ણને કરી પ્રણામ. વિનતા તે વન જોતી ગઈ, જ્યાં કામનીનું ભૂવન; શાક સાગર અંગે આતુર, રહી રહી કરે રુદન. હાર ચીર શણુગાર ભૂષણુ, ઢાંકણુ કંકણું જે, શણુગાર્ સર્વ મગ ચકી, અખલાએ ઉતાર્યા તેન તે સાળ કળાએ શાભતી, (ઐ)લેાકય તારુણી સુંદરી; શાસાગરે પડી શ્યામા, લલિતાએ દીઠી અણુમણી. કમળ સરખાં નયન દીઠાં, નિઃશ્વાસ મહેલે નાર; નરસૈંયાના સ્વામી તે પ્રતે, લલીતા બાલી તે વાર.