પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
પ્રેમાનંદ.

૧૭૪ પ્રેમાનંદ. સાસરવાસા લાવાને ખાસા, જવાં મેટાંને ધરે રે; માને મળી ને આંસુડાં ઢળીમાં, સર્વને આંસુ ખરે ૨. મારી૦ ૮ ઉતરા લીધી ને ઉતાવળ ઢીધી, રાયક્રા વાટે નિસર્યો રે; સાંઢને ખેડી નેવહુને તેડી, પણ ગવાળે ઘેરવિસયોં રે. મારી વળણ. ૯ વિસયોં ગવાળા ઘેર રહ્યો ભર્યો, ઉત્તરા જવા જ્યારે સાંતરી રે; અરે રાયકા પટકુલ કયાં પડ્યાં, હવે સાસરે જઈ હું શું કરીશ રે. કડવું ૩૩ મું-રાગ શાક રામમી, ૧૦ હેલી હાં હરિ પટકુલ પડ્યાં છે પંથમાં, હેલી ઉત્તરાનું મન ગયું છે કંથમાં; હેલી સાસરšક્રમ સંચરું, હેલી પાગે લાગણું જઈહું શું કરું. ૧ હેલી હું છું પીયરની સેાભાગણી, હેલી મુને તે લેાક કહેશે અભાગણી; હેલી રાયકાજી પાછા વળા, ડેલી વસ્ત્ર જોવાને વાટે પા, ૨ હેલી. પાછી તે સાંઢને વાળતા, ડેલી જાય છે મારગ નીહાળતા; લી. બંને જણ વેગે વળ્યા, હેલી તે તેા પાહેરને પંથે પળ્યાં. હેલી અરધ પંથના વાટમાં, હેલી સાંઢ મળી છે સાથમાં; હેલી સુદૃષ્ણાએ વેળા જાળવી, હેલી મૈકલ્યાં ભાળવી. ૪ હેલી ગવાળા ઘેર વિસો, હેલી ઉત્તરાની આગળ તે ધર્યો; હેલી પટકુળ લીધાં છે હાથમાં, હેલી જાવા સાસરીયાના સાથમાં. ૧ ઢુલી પછી ઉત્તરા ચાલી હરખશું, હેલી- પાપિયુને નયણે નિરખશુ; હેલી૦ રાયકા સાંઢ હાંકા ને ઉતાવળી, હેલી પરણ્યા પિયુ જાએ મુજને મળી. હું હેલી પહેાર ધડી દહાડા ચઢયા, ડેલી ત્યારે રબારી રહ્યુમાં ગયા; હેલી સંજયે વાણી તે એમ કહી, હેલી એ કથા તા એટલેથી રહી. છ હેલી ઉત્તરાને જ્યાં આણું ગયું, હેલી૦ એટલે સેના માંહે શું થયું. વસ્ત્ર . વળ સેનામાં શું થયું, સંજય વાણી આયર રે; અભિમન સમ્રામે ચઢે, તે સામગ્રી કેવી કરે રે. કડવું ૩૪ મું-રાગ ગેડી, સંજય કહે રે ભૂપતજી સુગ્રા, મહિમા કહું રે સૌભદ્રેતા; પાક્ષી રજની હવી ટિકા ચાર, ત્યારે ઉઠ્યા સર્વ ક્ષત્રીકુમાર. º ૩