પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
પ્રેમાનંદ.

૧૭૬ પ્રેમાનદ. અભિમન કુંતાકને ગયા, પાય લાગીને ઉભા રહ્યો; ચાવાગઢ જીતવાને કાજ, માતાજી આજ્ઞા આપે। આજ. દ્રોણે પ્રતિજ્ઞા કીધી ઘણી, માતા મુજને મારવા તણી; એ ભિક્ષુક મુજતે કરશે શુંય, તે થકી નવ ખીતેા હુંય. ૧૭ એવું જ્યારે ખેલ્યા બાળ, ત્યારે કુતાના પેટમાં પડી ફાળ; જ્યારે આર્યાં છે. દ્રોણ, ત્યારે કુંવરને રાખશે કાણુ, ૧૮ કૌરવે કપટ કીધું સર્વથી; જદુરાય, તે। હું ઍની કરું રક્ષાય. ૧૯ ટાળે મળે, તેાય કૌરવના માર્યો ન મરે; કને, આવ રક્ષા હું બાંધુ તુને. વળણુ. ૨૦ નર નારાયણુ અે અહીં નથી, ને ગયા મૂકી કૌરવ ત્રિલેાક સતિએ તેડ્યો પેાતાની તુને રક્ષા હુ કરું, પણ રાખનારા શ્રીહરી રે; જન પ્રેમાનદ એમ કહે, કુતિએ રક્ષા કહી પેરે કરી . કડવું ૩પ મું–રાગ મેવાડાની ચાલ ટુકડી 1 કુંતા કહે કુવર મસ્તક મારા, તને રાખે રણુદેવતાયજી; મહાદેવની રક્ષા, ભૃકુટિયે બ્રહ્માયછે. કપાળે કાલિકાની રક્ષા, નાંસામે નારાજી; અંબિકા આંખડીએ ઉભા, શ્રવણે શારંગાણુ. તે દીનાનાથ રખવાળા, રસનાએ રણુછેડછ; ધે તેત્રીશ ક્રેડજી. કે તે ક્રમળા સ્વામિ રક્ષા, પેટે રક્ષા પાંચ કન્યાની, વિર્સ વાસવધીશજી; કઢિએ કૌશિક ઋષીની રક્ષા, જૈવાએ જલધીશજી. ચરણે ચાર દિશા રખવાળી, અજવાળે અમર ઈશજી; અંધારે શેષનાગની રક્ષા, ખાંડું ધરો શીશ. સરવરીએ સામની રક્ષા, દિવસે દિવાકર: લેહ કાષ્ટ અગ્નિ અડકે, હાયે અષ્ટે અમરજી. સર્વાંગે શ્રી હરિની રક્ષા, નભેદે તારે અંગજી; સદા રહેશે તારે સંગજી. ધ્યાન ધરો ધરણીધરનું, પ્રા. કા. ચૌદલોકો એકઠા કરે.” ↑ પ્રા, કા. રાગ ધનાશ્રી. ૨૧ ૧ ૩ ૪ t