પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. ઘુટ ઘેાડા ને ગંગાજલ્લા, ગારડા ને ઘેટુલાજી, ઊંચા ઊઁટમુખી તે અરબી, ચાર્લે જલના રેલા. સાસુ૦ ૧૧ સાથી બહુ આગળ કર્યાં, ગજ શાભે છે અંબાડીજી; તે જોઇ જોઇને આંસુભરે, સુભદ્રા જે માડી. સાસુ ૧૨ (નારીના નેહુ જાણુવા નહિ, જેનાં કઠણુ રે મનજી, મળી વંશ વધારા માનિ, જાતા રહે હમારા તન, સાસુ ૧૩ શા માટે વહુ અભ્યાં નહિ, જાય છે કથ તમારાજી, મળીને વશ વધારીએ, માનુની આજ અમારા. સાસુ૦ ૧૪ નકુળ સહદેવ સામા આવ્યા, તેથ્યાં સુભદ્રા નારી; મારા કુંવરની સાથે કા છે નહીં, છે આશ તમારી. સાસુ૦ ૧૫ મારારી મૂકી ગયા, દીસે છે કાંઇ ગમતું, પુત્રનું પરાક્રમ વાધીયું, તે કેમે નથી સમતુ. સાસુ૦ ૧૬ દીયર તમારે આસરે છે, એવું કહીને રાજી, નકુળ સદેવ સાંચર્યો, આંસુડા તે લેાહી. સાસુ ૧૭ સાસુ જુએ સૈન્ય ચઢયુ પાંડવનુ, બહુ પેરે વીર વિરાજેજી, આ બ્રહ્માંડ લાગ્યુ ડાલવા, દુંદુભી ત્યા ગાજૈ. સાસુ ૧૮ ભીમ યુધિષ્ઠિર ને સાત્યકી, વળી ધૃષ્ટદ્યુમ્નજી; ચાર રથીના જુથ આગળ, ચાલ્યા અભિમન્ય. સાસુ૦ ૧૯ વૈરાટ દ્રુપદ કાશીપતિ, પુંઅે કુંતીભાજ, પંચપુત્ર દ્રૌપદીતા, ચાલ્યા આગલી ફાજ. સાસુ૦ ૨૦ નકુળ સહદેવ માખરે રહ્યા, સુભટને કર લાલાજી, એક કાટી ત્યાં દરખડે, આગળથી તે પાળા. વળણ સાસુરુ પાળા ને અવાર સર્વે, સૈના તે પંથે પળી રે; દિવસ ટિક ચાર ચઢતે, માર્ગમાં ઉત્તરા સામી મળી રે. કડવું ૩૭ મું-રાગ નટની ચાલ. ૧૭૯ ઉતરા આવી સૈન્યા માંહે રે, ઉતરી સાંઢથી ચાલી આવી તાંહેરે; દેખી રૂપ ત્યાં સૌ જૂવે રે, કાટી કંદર્પ દેખી સૌ માહે રે. ૧ ૨૧ ર