પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. અન્યાઅન્ય દષ્ટ મળી પણુ, આળખે નહી કા કાને, અભિમને ઉત્તરાને નીર ખી, ઉત્તરાએ નિરખ્યા અભિમનને, નરનારી બૅહુ રૂપ વખાણે, બ્રહ્મા છે તુને ધન્ય, જોતાં જોતાં તૃપ્ત ન પામે, ચકલા તિ બંન્ય. ઉત્તરાએ અભિમનને નીરખી, નયણે ભચાં આંસુ; આવા નાથના હાથ નવ ઝાલ્યા, અવતાર લીધા કાંસુ, હરીહર બ્રહ્માએ મળીને, કાએક પુરુષને બ્રડીયેા; ચપકવણું વધુ સુંદર કે, કનકની ખેાળે મઢીયા. ધન્ય માત અને તાત અના, ધન્ય કુટુંબ પરિવાર, ધન્ય નારી વ્રત કર નારી, જેના એવા હશે ભરથાર. મેં સક્રિત કંઈ કીધુ નથી, તેા કયાંથી એવા સ્વામી; અભિમૅન વિમાસે મનમાં, રથ રાખ્યા મેહ પામી. બ્રહ્માએ નિર્મી નથી નારી, નથી નિર્મી મહાદેવ, એના રૂપથી ચળે જોગીએ, બ્રહ્મા ચળૅ અવશ્ય મેવ. આ ત્રૈલાયની એને જોતાં, એના રૂપથી હારે; એ કાની કુંવરી કયાંથી આવી, ચરણુ ધર કેમ ચાલે. વળ. ચરણુ ધરણુ કેમ પ્રેમદા, ત્યાં આવી કાણુ કાજ રે, અભિમ્ન પૂછે ધર્મને, તે મૂકી મંતની લાજ રે કડવું ૩૮ મું-રાગ કેદારો અભિમન્યુ વળતી આચરે રે, ધર્મરાયનું વિનય કરે રે, પરવરી ક્રાણુ આ પ્રેમદા રે. ૧૬ થીયા કાઢે ચારે પાસે, કેમ ખેલાવું એ નારી રે; પછી યુધિષ્ઠિરને પૂછ્યા સમાચાર,લા મૂકી વિસારી ૨. ૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૨ ×૩ ૨૪ ૧૯૧ ૧

  • ખીજી એક પ્રતમાં અને પ્રા. કા, મા. માં નીચે પ્રમાણે જુદી જ કડીઆ તે વળણુ છે.

“અભિમન મનમાં વિમાસે, કાણુ હરોએ નારી; એનાં રૂપ આગળ ઇંદ્રાણી, કમલા તિ જાય હારી મહામેટા જોગેશ્વર સરખા, એ આગળ થાય આધીન, મૃગનયની ચપળ આંખ અજન, અથવા જાણે માન. કેશવેશવામા અવરસ્યા, વિષધર જોતાં થાકે; સમાચાર પ્રેમ એને પૂછું, હું ચેદિશીંયા કાર્ક. ત્રીજી.