પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
પ્રેમાનંદ.

૧૮૨ પ્રેમાનંદ. કપટ ભાવ મુજને નથી રે, આ કન્યા* આવી કર્યાં થકી રે; સહેજે મન પામ્યું મુદા રે. ઢાળ મુદ્દા પામ્યા મન વિષે, તે તે। દેખી રામાનું રૂપ; અભિમનનાં વચન સુણીને, ખેલ્યા યુધ્ધિકર ભૂપ. ભૂપતિ કહે છે ભત્રિજા એ, ભામની છે તાહારી; ઉત્તરા એવુ નામ છે એનું, વૈરાટ રાજકુમારી. એ પણ તુજને નથી એળખતી, રહી છે મોટડી માંડી; રાતરાતમાં તેડાવી, મેં માકલાવીને સાંઢી, વાત સાંભળીને હવા વિસ્મય, નયણે ચાલ્યાં જલપૂર: કાંતી દેખી કન્યા કરી, કંથ થયા કામાતુર સૈના સર્વે ચાલતી કીધી, રણવાસ રચ્યા ધૃષ્ટદ્યુમ્ન, યુધિષ્ઠિરે એક માર્ગ વચ્ચે, તણાવ્યુ શીખીર ભુવન. ધર્મરાય ચાલ્યા પુડળથી, ચ્યા જઈ સગ્રામ; અભિમને લજજા મૂકી, જે વૃદ્ધિ પામ્યા છે કામ ઉત્તરા આવી અંતઃપુરમાં, દી। સુંદર સ્વામિ, મેં કાણુ પુણ્ય પૂર્વે કાં જે, ભરથાર આવા પામી. હર્ષ સુ હવાં બેઉને, મળવા તૈડું ફાટે; અરે દૈવ તેં આ શું કીધુ, વિયેાગ પડે શા માટે. સંય કહે સાંભળે! મમ વાયક, ધૃતરાષ્ટ્ર હા રાજાન; પછી અભિમંને ઉત્તરાને, આપ્યુ તે ઋતુદાન. જીગ્ન લટિકા ત્યાં રહ્યાં અન્ને, કરી સ્નાન સજ્યાં આયુદ્ધ; કાં અબળા છે. આના તારી, હું જાઉં કરવાને જીદ. ભુંડી કન્યા ભુંડી કન્યા, પરણ્યા ત્યારે કહ્યુ શ્રીહરી; તેટલા માટે રે પ્રેમા, પરણી મેં તમાને સુકી પરહરી. વિધાતાએ જે લખ્યું તે, માગળ આગળથી થાય; આજ મેળાપ હવેા આપણેા, ને કરતાં કલાલ દિન જાય. હું તને જાણું આવી તે, માં રહે વિયેાગ; સુખ પ્રાપ્તિ હવડાં હવી, જ્યારે ટળ્યા ક્રર્મના ભાગ.

  • પાક અમળા.

૩ ૪ ૫ G ર દ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫