પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. વળણ. રહ્યા કર્મના ભાગ મહિલા, એવુ કહીને ચાલિયા રે; ઉત્તરાએ ધસી પાલવ પછે, અભિમનને ઝાલિયે રે. કડવું ૩૯ મું–રાગ કેદાણની ચાલ તુકડી. એમ બેલિયાં ઉત્તરા નારી, સ્વામિ સાંભળાની વાત અમારી; મારાં પ્રગટયાં કર્મનાં કૃત્ય, જે હુ રાંકડીને તમે આશ્રુત્ય. અવતાર નિર્ગમ્યા એળે, સમાગમ સરજ્યે આકાળે; પાતળિયા પિયુજી મારા, તમેા જોગ નથી હું દારા. આપણે કેટલેક દહાડે મળિયાં, દુઃખ આભ્યન્તરનાં તળિયાં; હવે પ્રીતડી લાગી થાવા, તે। હુ તમને કેમ દેઉં જાવા. નારીને તે નાથ જીવન્ન, સુખે પાળે ને આપે અન્ન; ભરથાર એ તે સુખ મેટું, ભરથાર વિના સર્વ ખાટુ. ભાઈ ખાપ ને વળી જે માડી, ધણુ કરે તે પહેરાવે સાડો; સાસુ સસરે તે સહુ ધણી માટે, બાકી ન&િા સાસરયાની વાટે થાનાર હારશે તે દઇશું થાવા, પશુ નહીં દેઉં તમને હુ જાવા, શુ જીદ્દ કરીને થાકયા, રાજ્ય કરશે પરબારા કાકા. તે। તમારે શાને છે વવુ, ખાંધી ખાકરી કૌરવપર કા ચઢવુ; ઉભી એમ કહી શિર નામી, ત્યારે એલ્યે અભિમન સ્વામી, મિથ્યા કરવી અભિલેખા, નહી ટળે કરમની રેખા; જો કદી પેસે કુંજરના દત, તેએ જીદ્દ ન મૂકે બલવંત. શરીર થાય જો ચૂરાચૂર, તે રણુ નવ મૂકે શૂર, મહિલા એકવાર છે મવુ, તાએ રણુથી પાછુ શું ઓસરવુ. માટે પ્રેમદા પાલવ મૂકા, તમેા ચતુર થઇ કાં ચૂકા. વળણ * ચૂા મા તમે ચતુર થઈને, એમ કહી ચાલ્યે નાથ રે; ત્યાં મચ્છસુતા એમ ઊચ્ચરે, ઝાલી અભિમંનના હાથ રે. પા આમ્રુત્યસ્વામીના—ભરથારના અર્થમા વપાયલા હોવા જોઈએ, ↑ પા ચૂકા ચતુર થઈ, એવું કહી રહ્યુ ચાલિયા ઉત્તરાએ અભિમન્યુના, ધસી છેડો આલિયા રે. ૧૬ ૩ ૪ ૧૮૩ ૫ $ 2 ૧૦