પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
પ્રેમાનંદ.

૧૮૪
અભિમન્યુ આખ્યાન.

પ્રેમાનંદ. કડવું ૪૦ મું—ાગ ધનાશ્રી. પિયુજી શુ થાશે , મારા પિયુજી શુ થાશે રે; આજના દહાડા મારા ઈ પેરે જાશે રે. મારા પિયુ૦ ટેક. ૧ કાણુ સારુ લડવાને ચઢા, ચક્રાવાગઢ જીતવા કપરા; કૌરવ જોહા, તમે છે! ખાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયુ ૨ વ્યૂહને સુખે રહ્યાછે દ્રોણુ, તમને જીતવાનું કરીને પેા;* પ્રતિનાના પાળણહાર, તેણે મારા પેટમાં પડે છે ફ્રાળ. પિયુ ૩ શકુની પાપી ઉભે કર્યું, જેને દીઠે પામીએ મહું; દુસ્સામન; પિયુ તેને હદે નથી દયાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ, પિયુ જયદ્રથ સરખા દ્દા નરવા, મહાભયાનક ભૂરિશ્રવા, કૃતવર્માં છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફ્રાળ. પિયુ પ દુષ્ટ હૈદેના દુર્યોધન, મનના મેલા કૌરવ જેવા વઢતા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. અશ્વત્થામા જોદ્દો મહાબળ, સિદ્ધ સરખા સામેા શલ્ય; નાખશે તમ પર શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફા”, પિયુ ખાણુકરા વરસો વરસાદ, અંત્રિક્ષ અધારું ને ઉલ્કાપાત; અગ્નિ અસ્રની ઉડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયુ આયુદ્ધ ધારા રહેશે વરશી, ભાગળ મુગળ ભાલા કશી; તે વેળા શી કરશે! તમે ચાળ, તેણે મારા પેટમાં પડે છે ફ્રાળ. પિયુ હ કામ કરી અલ્પ સગાઈ, અર્જુન હાય તા આવે લાઇ; નથી મામે। શ્રીગેાપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. પિયુ ૧૦ આંખડી મારી જમણી કરકે, હૃદિયા માટે વેગે ઉધડકે; કેવા દેખીશ સબ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ પિયુ ૧૧ ૮ વીણ સંધ્યા કાળ હું દેખીશ દેવા, ઘડી જીગ સરખી થશે રે; નિમેષ નહી મળે ખડીએ, હું જોઇ રહીશ અણી દીશે રે. કડવું ૪૧ મું-રાગ સામેરી, ઉત્તરાનાં વાયક સાંભળી, પછે અભિમંત ખેલ્યા વળી; મારા સમ ને આંસૂ ભરા, કાં પ્રિયા આંખલડી રાતી કરી.

  • એક પ્રતમાં એ પછી આ

૧૨ X " ૧ તક છે. “ દુષ્ટ પાપી તે કૌરવ જૈન, માટે નહિ માને મારું મૅન, “ t