પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. તમા ચતુરાં છે. ક્ષત્રાણી, તા નવ ઘટે દીન વાણી;* રણુ થકી જે આસરવું, મહિલા વ્યાપેં ભલું મરવું. તમે આના ઘૉ એવું જાણી, પછે માલ્યાં ઉત્તરા રાણી; મન છે તે સ્વામી તાંહાં પધારા, જઇ શત્રુને સંહારે. માતા તમારીને ભાગ્યે ક્ર, શત્રુ સેન્યામાંથી ઉગરને; જો રે જોદ્દાપણે રણુજાજો, સ્વામી છે. તેવા ત્યાં થાશે. મારા કંથજી કુલદીપાવા, જશ અપરાજીતનું લાવા; એવું કહી તે પાયે લાગી, પિયુ ચાલ્યા આશા ભાંગી. પ્રેમદા પૂઠેથી કરી કરી ખેતી, ખરે આંસુડાં નિર્મળ ખેતી; વહાલાજીના વરસા ન ખમાય, વળી વળી જુએ તે વારુ થાય. એમ વલવલે ઉત્તરા સુંદરી, રાતી રાતી મંદિર પરવરી; તેણે આંસુ સૂકાં રેડી, સખી ગઈ છે ધમાં તેડી, ભેટથા સુભદ્રા ને પાંચાલી, પગે લામી તે મત્સ્યની ખાળી; હવે અભિમન રણે ચાલ્યા, રથ પ્રહારે મહીધર હાસ્યા. ત્યાર પહેલી સૈના આથડે, સામસામાં કટક બે લો; દુંદુભી શબ્દ ખૂહુ ગડગડે, જેમ મૈધ અષાડા ધડડે, વીણ ધડધડે સેના મેધની પેરે, ધાષ જઇ પહોંચ્યા ગગન રે; એમ કૌરવને કંપાવતે, આવિયે। અભિમન રે. કડવું ૪ર મું–રાગ મારુની દેશી.ફ કૌરવમાં થયું છે જાણુ, અભિમન્યુ આવ્યા રે, સુકાં સુભટ સર્વનાં આસાણુ, અભિમન્યુ આવ્યા રે. રણુ સગ્રામૈં ઉભા સ્તલ, અભિમન્યુ આવ્યા રે,

ચાલ્યા વેગે કરી પવન, અભિમન્યુ આવ્યા રે; નણે પ્રતાપે હુતાશન, અભિમન્યુ આવ્યા રે. જુદે જાણે ખીન્ને ઇંદ્ર, અભિમન્યુ આવ્યા રે; શીતળતાએ જેવા ચંદ્ર, અભિમન્યુ આવ્યા રે. હ $ ૧૦ ૧ ૧૮૫ પા પ્રેમદા ચઢાવા મુને પાણી’ ↑ પા૦ ‘સામા શત્રુ હેાય તે મરશે.’ ↑ પા રાગ ગાડી જીની હસ્તલિખિત ચારે પ્રતમાં શુદ્ધ અભિમન્યુને બદલે અભિમન જ છે.