પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
પ્રેમાનંદ.

૧૮૬ પ્રેમાનંદ. મહિમાએ જેવે! હર, અભિમન્યુ આવ્યા રે, ગંભીરપણે જેવા સાગર, અભિમન્યુ આવ્યા રે. ગદાએ જાણે મેર, અભિમન્યુ આવ્યા રે; સ્થિરતાએ જાણે મેર, અભિમન્યુ આવ્યા રે. વાણીએ જાણે ગંગાજળ, અભિમન્યુ આવ્યે રે; રૂપે જાણે ખીજા નળ, અભિમન્યુ આવ્યા રે, અંગે તેજ તપે જેવા ભાણુ, અભિમન્યુ આવ્યા રે, ક્ષમાએ તે ક્ષિતિ સમાન, અભિમન્યુ આવ્યે રે. ધસવે તે શાર્દૂલની ફાળ, અભિમન્યુ આવ્યા રે, જાણે કૌરવ ને! કાળ, અભિમન્યુ આવ્યા રે. આ ચાપ ચઢાવ્યું હાથ, અભિમન્યુ આવ્યા રે, નિલા અશ્વ તાઁ ચાર, અભિમન્યુ આવ્યા રે. આ લીલી ધ્વજા કે, અભિમન્યુ આવ્યે રે, આંાંથી દષ્ટિ ના ચુકે, અભિમન્યુ આવ્યે રે. ભૂષણ રોાભતા નન્ય અભિનન્ય, અભિમન્યુ આવ્યા રે; બીડ્યા ભાથા સવ્ય અપસવ્ય, અભિમન્યુ આવ્યા રે.

  • ખાણે ગગન તણા પૂરનાર, અભિમન્યુ આવ્યે રે,

એ તે ચક્રાવાના ચૂરનાર, અભિમન્યુ આવ્યા રે. દ્રોણે કીધે। શખ નાદ, અભિમન્યુ આવ્યા રે; અભિમન્યે સિહસું પાડી ત્રાડ, અભિમન્યુ આન્યા રે. વળણુ. ત્રાડ પાડી સુભટ સર્વે, દુંદુભિ ખાલે ઝમઝમ રે; ચક્રવ્યુહ અભિમન્ય લીધા, કૌરવ યા ક્લેમ રે.૧ વધુ લીટી એક પ્રતમાં આ પ્રમાણે છે આપણુને પમાડશે જમલેક, અભિમન્યુ આબ્યા રે; હવે મંદિર જાવું તે ફી, અભિમન્યુ આવ્યા રે.’ ↑ પા૦ અમામ સર્વે સુભટ તણે, રણુ યુદ્ધ માંડયું રે; હવે અભિમન્યુ ક્રમ આથડે, તે કહે ભટ પ્રેમાનંદ ફૈઝ 19 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫