પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
પ્રેમાનંદ.

૧૮૮ પ્રેમાનદ. ધૃજાવતા ધણું, ભયાનક કર્યું, અચળ જાણે શું ધ્રુ તારા; અશ્વત્થામા ચંદ્ર, દુજોંધન ઇંદ્ર, કૃપાચારજ બૃહસ્પતિજ ધારા. કૃતવર્મા ધન, મંગળ દુશાસન, વિજલી રૂપ જયદ્રથ રાણા, અદ્ધિક માહાબાહુ, ભુરીશ્રવા રાહુ, શકુની શનિશ્ચર જાણે!. ૩ ઉછાળે માયુધ, કરવાને ઝુધ, ઠેકાવી અશ્વને આગળ થાતા; વિક્રાળ માહાડાં, હફ્તણે ઘેાડાં, ધરણી ધ્રુજાવતા વીર ધાતા. ૪

  • સાંતરા સમાતા, છાંહીયાને નેતા, વાંકા મુકટ ઝલક રે તારા;

સાંધે મસમસતા, મ્હાડે ધણું અકર્તા, છટકી આગળ થાયે અંધ રા. પ કૌરવ કાલા, ઉછાળે રે ભાલા, મળી અડકાડૅ માંહેામાહે લાલા અણી; ઉછાળે ખેડાં, કરે માંહા માંહે તેડાં, આડા ઉતરે દુર્જોધન લણી લકે સાંકળ, માહાટા મગળ, સકે ધ્વજાઉંચી અંબાડી; રગીલા રાય લાભે, સેના માંહે શેાભે, યુદ્ધ વિરાજે જેવી ખુલી વાડી ૭ પુત્ર અગ્નિ સરખે! સર્વ ભક્ષી, એવા ધૃધ્ન રે, મૃગરાજ સરખે સાયકી, કૌરવકુંજરના નિધન ૨. આવ્યા. ૧૩ કુપટ્ઠ સુતાના, તે શાર્દુલની સમાન રે, ધર્મસુત સાગર સખા શોભે, પિત્રાઈ નદીજળ સમાન રે. આવ્યા ૧૪ તુર્ય તન છે જીગ્મના, તે જાણે ચંદ્ર સવિત્ર ; સ્પે નળ ને તેજે સુરજ, એવાશેાલે પારથના પુત્ર ૨ આવ્યા ૧૫ આવ્યાં તુ રે; ક્ષાર ક્ષીર બેક ઉલટી, એમ સૈન્ય ચક્રાવા કેમ ચૂરણ કીધા, તે કહે વિપ્ર પ્રેમાનંદ ૨. આવ્યા. ૧૯ સાખી. તારા. શીખ, દ્રોણ કહે મા દાઢ રે, બેલિ માન તું મારા; જોઈને આવજે માલકા, છે કાળ કૌરવ ફુલણ મૂકો મહા સુની, અભિમન્યુને શી બ્રાહ્મણને યુદ્ધ ઘટે નહીં, ઘર ઘર માંગે ૨ ભીખ. (અલ્યા) ભીખ માંગે જીડું નથી, બ્રાહ્મણના એ અભ્યાસ; ભીખ મંગાવું તારા તાતને, તુંને મેટું જમવાસ અભિમાન મુકો મહા મુનિ, અશુદ્ધ ભાખે છે. ય; પહેલા તમને આગળ કરી, ને પુછી જઇશ તે હુંય. એવું કહીને ઉતપāા, અનુષ રી ત્રાસે દળ કૌરવતણું, કરે નાઠાના ૧

આ પ-૬ કડી વડાદરાવાસી શ. ઇચ્છાલાલ પરમાનંદદાસ મુન્શીની પ્રતમા વિશેષ છે. &; વિચાર ૧૭ ૧૮ 2