પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
પ્રેમાનંદ.

. પ્રેમાનંદ. ગાજે સાગર જલ, એવાં મેહુ દળ, ફળ ના પડે કીકીયાડૅ; રાધાણુ થયું રણુ, વીર વાયુ ને પણું, ધણું જે અભિમંન ત્રાડે. ૨ આચાર્ય ને અભિમંત, આવ્યા વદન, ધન ધન દેવતા એમ એલે; ભીમસેન ને શલ્ય, જાણે પેહુ મલ્લ, અટ્ટલ ઉછળે શેષ ડાલે. ૩ કુતીભાજ ને કૃપ, ખીજ્યા જેમ સર્પ, દર્પ અન્ય અન્ય કે હણે; અશ્વત્થામા વીર, સાત્મકી રણધીર, શરીર ભેદાય દુ.ખ નવ ગણે. ૪ સેનાપતિ તે રાધે, આવીને ખાધે, સાધે વિદ્યા મહા ધનુર્ધારી; વિરાટ ખાલિક, યુદ્ધે છે અધિક, નીક રુધિરતીરે કરી. પ શકુની રે મામા, સહદેવ સામા, પામ્યા પુરણ પ્રહાર મારેને મારે; ભુરીશ્રવા નકુલ, જેહુવા શાર્દુલ, મૂળગા થૈશકૈં નવ્ય હારે સામદત્ત ને દ્રુપદ, જેવા માતંગ મદ, હાથ રે વાહી આવ્યારે ધસ્યા; દુર્યોધન ને ધર્મ, કરે બહુ કર્મ, ચર્મ ભેદ્યાં શરવડે ૨ કસ્યા.f દુશાસન સાહમા, દ્રૌપદી તન જામ્યા, ગગન છાયું રે ખાણુ જાલે; ટુંકડી તલવાર, કરે મારામાર, કા હાર ન પામે અત કાલે. બહુ ખાણુ છૂટે, પશુછ ન તૂટે, ભાથા ખુટત્યાં લડતણા; શરૂ શીઘ્ર મૂકે, ચાટ નવ ચૂકે, હુકે વાધની પેરે વીર હુા. વીર રહ્યા વરસી, ક્રૂરે બહુ ફરસી, આકર્ષીને તીર ઝાડે; દુ હઈડે હામ ઘાલી, સામારે ચાલી, ઝાલી કેશ ને શીશ વહાડે. ૧૦ 19 C કઢ મરડી. આ. F “અરે અતર્ક ાચક, મત ખીજીયેા તુમ, મેં રહ્યા હું રે દત કરડી; આ ભીમસેન ભડકું, દેઉં હુલકારકે, અબહીદાર તે। દેખે કારવ ભૂર, નાસત સમસૂર, હીંડત તેજ જેસે ફરડી; ખાણુકી આરમેં, લાટ સમજું કરુ, ચીરી દારુ ચક્રાવા ચકરડી આ અરે કરણ સુભટકું, કયા તુ જાનત, અવની આકાશકું એક કરે, શલ્ય સુભટ ઉલટમે લેન, ત્રિલેાક આયે પીછા તે ફરે આ. દુશાાન દુર્બોધન દુર્મુખ, પડતે ભકચેભારે, એસે સુભટકું મૂરખ તેં કહાં જાનત, છેડે તે ખીન મેાતહીં મરે. આ. પુજારે ખમન, પણ એલ સંભાળકે, મારા જાયગા હૈ। ભીખારી; . કરણુકી કહાં કીરત બતાવત, નકી જાન હૈ ન્યાત બહારી. આ. ↑. એસેહી ખેલક ધાયા ધનુધર, ડ્રોન કહે । વીચારી; કહે પ્રેમાનઃ અભિમન દીપતા, આભ અવનીચે ખીજલી એક્તારી. .

  • પા૦ ‘હુદ નાખી આધા રે ખશિયા;” ↑ પા‘શર સર્પ સમાન સે ડશિયા“

'