પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. ૧૧ ૧૩ ૧૯ ગદા સુગળ, પડે રે મૂશળ, કુળાદુળ તાં મોટું રે થાય; ધસી મારે ઢીક, હૈયે આવે હીક, છીંક ખાતાં ઢાના જીવ જાયે. રાળાયા રે રાળ્યા, વાયુએ અફાલ્યા, ઝાળીયે ચાલ્યા વીર જાયે; ભલા ૨ ભડ, માર્યા વિના ધડ, ડાડ ઘણાં શિર કુટાયૅ. ૧૨ સાંગ્ય લાહુ તણી, બહુ ભાલાં અણી, ધણા ભાગળના થાય ભડાકા; રચના ખડખડાટ, શરના સણુસણાટ, જળહળ થાય તલવાર ઝડાકા. સાથી એ સાથી, હાથીએ હાથી, કાલ ભાથી ઉતર્યાં ૨ કુડે; તુટે અખતર, પડે પાખર, નગ્ન આયુધથી અગ્નિ ડે. ૧૪ ભીમસેન મહા ભડ, ધાયા દડબડ, ધડ માથાં વાહેણાં રે કીધાં; ધાયે। મદ્રરાય, પાળેા રે પાય, સમુદાય ?ખીને સર્વ ખીધાં. ૧૫ શુ કાળમાં કાળ, મહા વિક્રાળ, પાલ દઈ કુંડે રે ચઢિયા; મહિપાલ મેટાં મલ્લ, ભીમ ને શલ્ય, ચાલ્યા ભીલુ વાદેર અડીયા. ૧૬ ભીમસૈન ધાર્ય, મારે ગદાયે, ત્યારે મદ્રરાય મનમાં રે હસ્યા; ફુટ રે બળધારી, સાટી શી મારી, આમ ગદ્દા મારીયે કહી ધસ્યા. એમ ના ત્રાડીયે, આમ વજાડીયે, મારીએ વેગે પર્વત પ્રહારે, ગદા રે વાગી, ભીમની કેડ ભાંગી, લાગી લહેર ભીમ પડ્યા રે ખાદ્વારે. ૧૮ કુડાંળાંની કાર, પેલે મારે, ઠાર મુકાવી કુંતેરે કહાડ્યો; ડાયું શરીર, ઢળી પડ્યો ધીર, વીર નાઠા મુકીને રે રાડા. લાગ્યા રે ધાવા, ભીમને મુકાયા, જાવા ન પામે કા માદ્રને રે મુખે; પડ્યો દેખી ભાંય, રાયા ધરમ રાય, ધાયા ગટેારગચ્છ તાતને રૈ દુઃખે, ૨૦ ચઢાવી ભ્રટી, માયા રે પ્રગટી, પટકીને રે વીર માણ્યા રે ઘણા; અધારું રે ઘેર, થાય શહેારા શહર, ઠાર મુકે સુત અધતા. વરસે ચાપ ભલ, પાષાણુ તે સભ્ય, અંગ વાગે તે ફરી ના ઊઠે; કરદમ કાટા, રુધીરના રે છાંટા, નાસે ઉક્રાંટા પડે માર પૂછૅ. ૨૨ મહી હુમદંડ, ધસી રે પ્રચંડ, પાડ્યા ચીરા બહુ નખ ઝીણું; દુરજોધન નાસે, નહી । પાસે, સાંસે ભરાયે વેવલાં તે વીણું. મરડ્યો. માદ્રરાય, ઝાલીને એ પાય, કાયા પછાડી ભીમને રે તને; પ ક્યો રે ઢળી, મૂર્છા રે. વળી, બળે કરી મુમ પાડી દુરોધને. ધા રે કાઇ, તપાસા રે જોઇ, આ શલ્ય ખાધા રાક્ષસે રે કરડી; અંધારુ તીખીર, પડે બહુ વીર, વીર શલ્યને મારે રે મરડી. ૨૫ ૧૯ ૨૧ ૨૩ ૨૪ ૧૯૧