પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
પ્રેમાનંદ.

૧૯૨ પ્રેમાનદ. ૨૮ આળસ માડી, ઉંડા થવા જોડી, લપડાક મારીને સામે રે ઘેર્ભ; ખળ કરી ગટરગચ્છ, મારી મુકી ભä, કર્યું કવચ કટકા મલવત શામે, ૨૬ આવ્યા બાથેાખાથ, વાવરે પાદ મુખ હાથ, માથા મારે પડે રે ફરી; હિડિંખ માટી, ગ્રહી છે રે ધાટી, ભરાવી આટી પાછો કળ કરી. ૨૭ મનમાં બહુ કરી, હ્રદીયા પર ચઢી, મુક્કી મારી દશવીશ હૈયે; ઢીકે રે ધ્યાયા, સારી પેઠે ધાયે, સાયા બાથે ભીમને રે સે. મુકાવા રે બંધ, ધાયા કરી ક્રાધ, રાધ કીધે ક્રુિડિખ હાથી; માટા મગળ, ભારે રે ભાગળ, સરવ સુકાવ્યા રે સાથી. ૨૯ ખુદા કરી દેહ, પૂરવ ચઢયો મેહુ, મેહુ વસે જેમ મ્રધાર, હિડિંખ હાકી, ધસ્યા રે ડાકી, ભડાકીય ઉર વકર્યો તારતાર. કાને લપડાકે, કાને થપડાર્ક, ડાક માથા ફાટી રે જાએ; ક્રાને આંચકા, કાને બાચકા, કાચકા આંખના કરડી ખામ. ૩૧ નાસેરાં નારાંન(), કૌરવ કરડે કાન, ધાણુ ગટારગચ્છે રે વાલ્કે; કા મારે રે મરડી, કા ખાધા રે કરડી, નરડી ચુસીને ઠામ ઢાળ્યા. વતરડીને વાચા, દળી પાય તળે કાઢ્યા, પાડ્યા આડા સુતા રે સારા; સુચવતા રે આવ્યા, ભક્ષ રુડા ભાખ્યા, આધા નાઠા થયા તારેતારા. દેતા પુંઠે દેટ, સાંઢ કે સાસૌંટ, કેટ કેાની લીધી રે ચુટી, ચક્રાવા ચઢયા ચાક, હિડિમ્બની હાક, નાક કાનાં લીધાં રે ખુટી ૩૪ કાહેણી ૨ વાગી, તેની કેડ ભાગી, લાગી આડમેટ તે અડખેાટે; કા વીર આડમથો, કેડેથી ભાંગી પડ્યો, નાખે ચીસ ને તરફડતા. ચીરાઇ દુંટી, કાની આંખ છુટી, ત્રુટી ઝધેથી પાય પડ્યા; છુટ્યા કપાળ, રુધીરની છેાળ, રાળ થયા ગૃહ ચાક ચઢથા. બ્રિડિંખ કિ, દ્રષ્ણુતા નવ થાકે, તેહની ધાકે કૌરવડાજ નાસે; દેખી નિકદન, કાંપતા રે મન, દુજ્જૈધન ગુરુ દ્રોણુ પાસે. મુસ્તક રે નામી, વિનવ્યા રે સ્વામી, દુખ સૈના પામી,સબળી રે મા, ગટારગચ્છ પાપી, નાંખે છે રે કાપી, સતાપી સકળ સેનાજ સાઈટ ૩૮ અમાને ઉગારા, આયુદ્ધને ધારા, મારા હિખિને રથ ખેડા; ઋસ્યા ગુરુદેવ, કરું એહની સેવ, અવશ્ય તેહના જ લીધેા કડા. મુખ્ય ખાણુ હજાર, ખીયા ભીમકુમાર, મૃત્યુપ્રાય મુછાઁ પમાડ્યો; પાંડવ રે હાર્યાં, નીશ્ચે તે માર્યો, ત્યારે અભિમને શંખ વાક્યો. ૪૦ આ કડવામાં ૧૯મી થી તે ૪૧ મી કડી સુધીના વિશેષ ભાગ વડેદરાવાસી શ, ઈચ્છાલાલ ૩૦ ૩૨ ૩૩ ૩૫ પ