પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન વળશે. શંખ વાક્યો અભિમને, પાંડવ સરવે સજ થયા રે; કહે પ્રેમાનંદ હિડિમ્બ હાથે, ચૌદ સહસ્ત્ર સુભદ્ર માર્યા ગયા રે. કડવું ૪૫ મું-રાગ સામેરી ધસ્યા દ્રોણુ ઉપર અભિમન, મુખે કરી શંખનાદ; સન્યાપતિ ને સૌભદ્રે, પ્રથમે હવેા સવાદ. મુકાવ્યા ભીમને ટેકચે, રાક્ષસે સેના બહુ હણી રે; દ્રોણુજી દીઠા અતિ ક્રાધે, અભિમંન ગયા ગુરુ ભણી રે.”

  • ૪૫ સુ કડવું એક પ્રતમાં (૧૮૭૪ ની) આ પ્રમાણે છે

રાગ સામેરી, - દ્રોણ કહે મહારાજ, મન તમ રાખો બહુ ધીર; એ બાળકના શે। આશરે, આપણુ ઉભા વીર. ગોઢ કરીને હામ્તા, અભિમંનને ત્યાં દ્રોણ, કયા આવે છે મૂઢ, સૈન્ય ગુઢમા તુ કાણુ. વાધ કરી દાઢમાં, તુ ક્યાં પડે મૃગ રૂપ; શીખડીના સુત શુ જાણે, સંગ્રામે લીધુ સ્વરૂપ. અન્નના યાચક ગુરૂ તમે, શું હાવા છે. અત્ય, હવડાં કાળજ આણુરો, અભિમંન પાંડવ પ્રત્ય. એ ભુર કૌરવ શૂર આગળ, વિપ્ર કહેવા માત્ર; એક્લા કાકા ભીમ, બ્રુકા કરે સર્વનાં ગાત્ર મારાં ખાણુકરી ચેટમાં, તમે લેટ થાશે સર્વ; વિપ્ર બેઠા કરી સ્મૃધ્યયન, રણ વિશે શા ગર્વ. ચક્રાવા ચકચુર ચકરડી, કરુક્ષણ એક માધે; મારાં ખાણુકેરી વારમાં, તમ બાર જારશે જ્યાંહુ. અરે કરણ સરખા સુભટ, અવની કરે એક આકાશ આળસ ન કરે રણ (વરો, ત્રિલોક કા ન રહે પાસ, ૪૧ પરમાનંદદાસ મુન્શીની પ્રતમા છે માટે તે ભાગ રહેવા દીધા છે. પા. કા. માળામા અને મારી પાસની ખીજી પ્રતમા એક સરખા નીચે પ્રમાણે યા છે તવ ગ્રહી કા દંડ, ધાયા પ્રચંડ, હિડિમ હાક તા ર આવ્યા, દેખી પરવત કાય, નાડો મદ્રાય, સા'ય કરીને ભીમને મૂકાવ્યા. વીણ ૧

૩ પ ૧૯૩ 19