પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાતુરી.

ચાતુરી. ચીર ચંપક સાડી પટાળી, આપતાં તે પહેયી અંગ; ધ્રુટમાં મધુરું હસતી, નારી નેણુ કુરંગ. શીશઝુલી રાખડી, નેણે તે કાજળ રેખ; લીલવટ સાહે ચાંદલા, વેણીએ તે વળગ્યા શેષ. નિમલ માતી નાકમાં, શ્રવણે પેહેરી ઝાલ; અધર અણુ આપતા, ત્રાજવું શાભે ગાલ. માતીમાળી ઝરમર કંઠે, ઉર એકાવળ હાર; ચાળી પહેરી કસકસી, કર કંકણુના અણુકાર. ડિલા હાથે સાભ્રામા, બીડી મુખમાં જાણુ; કાંકણુ સર્વ સાઘામાં, શાં શાં કરૂં વિખાણુ. ચરણે નેપુર ધુધરી, વીંધુઆ તે અણુવટ સાથે; નખ શિખ શ્વેતાં સુંદરી, મુનિ જનનાં મનમાÌ. સાગમની ગતિ, કટી કેસરીને લંક; ઉર્ મુજ એ આપતાં, મુખડું તે જાણે મયંક મુખડે તે મધુરું એાલતી, હલવે શું માડે અંગ; પત્નીને પ્રેમ વાગ્યેા ણા, મળવાને શ્રીભગવંત. અખળા તે સજ થઈ, પુરિયાં તે ખઢ ખાણુ; નરસૈયાના નાથને કાજે, લલિતાએ મુકાવ્યું માન. રાધા-લલીતા સાંભળ મહારાં વચનજી, અંગમાં પ્રગટ્યો છે અનંગજી; તેણે કરી દાઝે મારું તંતજી, વેગે કરીને ચાલા મહાવનજી. વિ-વેગે કરીને મહા વન ચાલી, મદન દલ લઈ હાથ; જાયે લલીતા જાણુ કરવા, સજ થાયે તહારા નાથ. લલીતા-અનેક અખળા અનુભવી, પણ નાર ન મળી કાય; સુરપણું હું શિખવું, હું રહેને ત્યાં જોય. પૂર્વ દિશાથી પ્રથો, સેાળ કળાના ચંદ; નયણે તે દેખી નારને, ડગવાને લાગ્યાં દિગંજ. અમઁક અન ઝાંખા થયા, શશિ તે તેણીવાર; અલંકી ક્રમ થાય, તહારું તેજ અપાર