પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
પ્રેમાનંદ.

૧૯૪ પ્રેમાનંદ. ભાગ્ય ળ કૌર્વતણુ, ગટારગચ્છને માર; તેમાં કાઇ રહેવા ન શકયું, કહ્યું ખાધી હાર.* દ્રોણ કહે તમે સુલટ સર્વે, થઇ રહેા બળવંત; એ કપિધ્વજના કુવર આગળ, કાં થયા તૃણવંત. એવું કહીને હાંકીયા, અભિમનને ઋષીરાય; અલ્યા ઈંદ્રે અહિયાં અવાય નહીં, ત્યાં તે કેમ પૈસાય, એ ચક્રાવાના ચક્ર આગળ, વિષ્ણુ આવે વાજ; એવું જાણી તુ વળજે પાછૅા, સમજી બાંધની પાજ, ધનુર્વિદ્યાના મંત્ર આગળ, ગઢ લેવા છે ગાઢો; લેવા કપરા જાણીને, તારા અર્જુન પિતા નાડૅા. કુંવર કહે રે ગુરુજી, તમે તેને ભણાવ્યા; વિદ્યા રહિત ગુરુના શિખવ્યા, માટે તે નહિ આવ્યા. હુ ભણાવ્યેા હું ભૂધરે, ખીજા તે ગર્ગાચાર્ય; તે માટે તૃણવંત ગુરુજી, તમને જીત્યાનું કાર્ય. એવું કહીને ઉછળ્યા, પેહેલાં ખાણુ મૂક્યાં ત્રણું; એક ભેદું હદે ઋષીનું, જીગ્ન પડીયાં ચ. —ોંધન મહારાજ,દુ શાસન દુર્મુખ જેહુ; બ્રહ્માંડ પડતું ચૈભવે, જેની વન સરખી દેહ અરે બાળકડા કાં મરે, વણ ખૂટ ભૂંડા અજાણ; કૂખ શું ફાડે છે હવડાં, સુધ જાશે મચ્છુ. અભિમંત કહે હૈં ફ્રિજ ભિક્ષુ, શુ લવે છે એમ; કહ્યું કેરી કીર્તિ તમથી, વધે નહીં એમ તેમ. ક્યા રજીમાં સુભટ છત્યાં, કાણુ જશવંત કર્યું; ક્ષત્રીવટ એ શું જાણે, કાન જાણે એના વષૅ. અંધારા પુત્રથી, એસરુ આનંદ; ગાંડીવરના સુત વધે, એમ કહે પ્રેમાનંદ"

  • બીજી મતમાં પહેલી બે કડીનું પાઠાંતર આ પ્રમાણે છે:-~~

“મુખે રહયા દ્રોણુ, તે રીતે ઋષિ કહે અલ્યા આવ નિટ ચૂત છે અમારી, ઇંદ્રે ા ન જાય; બાળક તારા કાળ પહોંચ્યા, હું જીવતા નવ જાય.” નૃત્યાર પછી ૩૪ કડી નથી ને ૫ થી શરુ થાય છે. ખનાદ; ઉતારુનમાદ. ૩ 19 ' e & ૧૧ ર ૧૩