પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. તે પુંઠેથી તેર મૂકયાં, મુનિ કીધા વિરથ, પવિશ કર્ણને માર્યા, કાપ્યા પુત્ર પાર્થ દુઃશાસનને ભેદ્યો, સત્તરે દુર્યોધત; અગીઆરે અશ્વત્થામા અકળાવ્યા, સત્તાવીશે શકુન. મૂર્છા પમાડ્યા શલ્યને, વળી ભાગ્યે ભૂરીશ્રવા, જૈધ ઉભા નવ હવા, અભિમન આગળ જીધ કરવા. ભીમે દળ પાડયુ ધણું, સાયકીએ વાળ્યેા સંહાર; દ્વિજરાજ ઉડ્ડયા સજજ થઈ, જ્યારે નવ સહેવાયે। માર. પછેઆ ઢ થયા પેાતાના રથે, સજ થયા જેમના તેમ, સૌભદ્રે લીધા લટપટી, સામને રાહુ જેમ. વ્યાકુળ કીધા જોતાં માહે, ઢાંકિયા શર જાળ, ભીડ પડી ભત્રીજાને, ત્યારે ધાયા ધર્મ ભૂપાળ મહિપતિ કહે હા મુનિ, સ્વામિ રાખા સામ , પ્રભુ આંખ બન્યા પેાતાતણી, તે એમ નદીજે કષ્ટ. અભિમંન બાળકની સામા, તમા ક્રોધ કરીને થાભ્યા; સબ્યસાચી સુત સામા, વઢતાં વધે નર શાભા.t ત્યારે કુંવર કહે રે કાલાવાલા, કા કરેા છે. કાક; ખીક બહુ ધરતા દીસા છે, એમ ઘેાડામાં શું થાકયા. જીઆ તમાસા તાતજી મારા, સમને થાએ મતિયા, એ દ્રોણુ કહું ને અશ્વત્થામા, તે શું વઢે કાસયા અર્જુન લાજે આસરે તા, હુ નમાવ્યા નહીં નમું; એવું કહીને દ્રોણુના, રથનું કાપ્યુ કાગમુ $ શત બાણે પૃથ્વી પાડ્યો, મુનિ મૂચ્છીમત કીધા; અભિમંત પેઢા ચક્રાવામાં, પેઢુલા કાંઠા લીધા. કવા - ↑ પા “આંખ અને પોતાની, એકને ન ફ્રીજે ક8, એ કૌરવ ને અમે પાંડવ, તમ કૃપાઍ ચાલ્યા; અભિમન્યુ સામા ગુરુજી, સ્તુદ્ધ કરતાં તમા ન ોાલ્યા. ↑ પાવ “બ્રુવતિચા.” હું કાગનું-થની તાના આગલે ત્રિકોણાકૃતિ ભાગ પા” કારવને કિરીટિને કું, લાગ્યો અતિ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ 15 ૧૭ 14 ૧૯ ૨૦ ૨૧ ૧૬