પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. વળણ. લીધા કાંઠે ને દ્રાણુ હાર્યાં, પાંડવ સાથ પુઠળ ગયા રે; કહે પ્રેમાનંદ પછી શું થયુ, આજે ગુમે પછી રાધેય રહ્યો રે. કડવું ૪૬ મું-રાગ ામગ્રી, વ્યૂહમાં પેઠા અભિમન્યુ ખાળજી, હું ધ્રુજાવી કૌરવને પડી ફાળજી; જોદ્ધે ચલાવ્યા પાછા ચરણુજી, ખીજે કાર્ડ ધાયેા કરણુજી, કરણ રહ્યો છે ખીજે કાર્ડ, હઠીલેા મહાર, જોઇને આવ ર્જીનીયા, રખે ભાગતા ભૂર. કહું કાને સાંભળ્યા હશે, દીઠા હશે કઇવાર; આ સમા છે દહેલા, સહેવા શત્રુ કેરા માર. હું ગર્ભવતીના ગર્ભ ગાળુ, ધનુષના ટકાર; શર ચાટ કાઢું સાસરી, મેરુ પર્વતને પારે. આદિત્ય ઇંદુને અહિથી વીંધુ, તારાને વીધુ ત્રાક, અલ્યા એક ભાણે એકલા, પૃથ્વી ચડાવુ ચાક. અભિમન્ય વળતું મેલિયા, મૂર્ખ શું કરે અભિમાન, શું ભાર તાણી લીએ માથે, જેમ શકટ હેઠળ શ્વાન. વચન સુણી વીરાં, કર્ણને ચડીયા કાળ, પછી ક્રોધ કરીને માલ્યા, વૃક્ષન નામે ખાળ. પિતા કહે રે પુત્ર મહા પરાક્રમી, શરીરે મહા બળવંત; મુને મારવા ઘટે નહીં, તું માણુ અનેા અંત. કુંવર અણી પર મેલિયા, એ તે છે કેટલું કામ;

  • અભિમન્યુ સામેા સંચાઁ, તાતને કરી પ્રણામ.

શૂર હાય સૌભd તા, રથ સામે ખેડ;+ અન્યા અન્ય આવિયા, કરે ખાણુ કરી રેડ.હું વૃક્ષસનનાં ખાણુના, ધરણે ઢળિયા ઢંગ; અભિમન્યને ઢાંકિયા, જેમ ચંદ્રને ઢાંક મૈત્ર. ૨૨ ૧ ૩ ૪ પ . હું ૧૦ ૧૧

  • પ૦ નાઠી સેના દુર્યોધન તણી, બીજે કાંઠે કહ્યું મ્હોરે” ↑ પા૦ એવું કહીને પરવો.’

કૃપા૦ કાર આવી રહ્યો, સૌભશું ચઢાવીને ચક્ષૐ પા૦ ટે ખાણુ લક્ષાલક્ષ (