પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. તાતા મુકતા જાણીએ નહિ, એમ શીઘ્રતાએ આણુ;* વીર વિરાજે વિજળી સરખા, સહુડ્ડા કરે વખાણુ. રથ સારથિ ભાગિયા અભિમનના, અને પાડ્યો શીર ટાપ; કવચ છેવું અંગ ભેદવુ, ત્યારે કુવરને ચડ્યો કાપ. રીસે થયે। અતિ રાત, અરુણુ ઉઘ્ન સમાન; આપ રૂપના થયા પેાતે, જ્યારે અંકું થયું નિદાન. કર્ણકુંવર અકળાવ્યા, તે ઢાંકિયા શર જાળ; હવે પહેાત્યા કાળf વીરથ કીધા વીરને, જાણું ચણું ચલાવી નવ શક્યા, ભાણે કીધા વિરાધ; ધનુષ છેદી ઢાયા ભેદી, ત્યારે ગ્રહી ગદા કરી ફ્રાય. કણુંકુંવર કેસરી પછી સૌભદ્રે ખાણુની, તાંહાં ગદા કાપી કરી સરખા, તે ધસ્ય મુકી ઇંટ; કરી છે. સામી ચાટ. કડકા, ગાજ્યા ઉત્તરાનાથ; ૧૨ આવ્યા અભિમન્ય યુદ્ધ ઉપર, મેાલતા શૂર વાણુ; ઉભા રહે તું અલ્યા પુત્ર સાથે, કરાવું તારી કાણ. ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ પછી ખભામાંથી છેદ્યા, વૃક્ષસેનના મેહુ હાથ. કર વિના બિરાજતા, કુંવર મહાકાળ ભાથી; વિષે, જેમ દંત વહાણે! પૈડું રથનુ તે, પમ માંહે ભરાવી; તે ઘુમતે રણુ એક પડ્યું હાથી. અભિમન્ય ઉપર ઉછાળ્યુ, તે હુંદેમાં વાગ્યુ આવી.ત્ કીરીટી વરે બાજુ મૂકયાં, રીસ અંતર વ્યાપી; મુકુટ કુંડળ સહિત વૃક્ષસેનનું, મસ્તક નાખ્યું કાપી. વળણુ. કાપ્યું મસ્તક કુંવર કેરુ, ધડ તે પડયું ધરણી ઢળી રે; શીર પડયું રાધેયને ખાળે, દેખી કહુને મૂર્છા વળી રે. કડવું ૪૭ મું–રાગ ધનાશ્રી કર્ણ પડિયા મૂર્છા ખાઈ, કૌરવ આવ્યા પાસે ધાઇજી; આંસુડાં લેાહી શાક સમાવ્યાજી, અવે અભિમન ઉપર આવ્યાજી. ૧ ૧૮ ૨૦ ૨૧ ૨૨ ૧૯૭ ર

  • પા “મુખ તે જાય નહિં, શીઘ્ર તાણ્યુ ખાણુ.” ↑ પા૦ કરે નાઠા કરી ચાલ.”

મા તે ઉછાળ્યું. ગગન વિષે, અભિમન્યને વાગ્યે આવી.”